અંતર નો ઉજાસ………
àªàª• દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન àªàª¨àª¾ પિતાઠપૂછયà«àª‚ કે પરીકà«àª·àª¾àª¨à«€ તૈયારીઓ કેવી ચાલે છે ? àªàª¨àª¾ જવાબમાં દીકરાઠજવાબ આપà«àª¯à«‹ કે ખૂબ જ સરસ અને કદાચ યà«àª¨àª¿àªµàª°à«àª¸àª¿àªŸà«€àª®àª¾àª‚ પà«àª°àª¥àª® નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ આ સાંàªàª³à«€àª¨à«‡ ખૂબ ખà«àª¶ થયો. થોડી વાર પછી ઠયà«àªµàª•à«‡ ફરી પૂછà«àª¯à«àª‚ કે, ‘પિતાજી, જો મારો પà«àª°àª¥àª® નંબર આવે તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોનà«àª¡àª¾àª¨à«€ નવી સà«àªªà«‹àª°à«àªŸàª¸ કાર મને àªà«‡àªŸàª®àª¾àª‚ આપશો ખરા ?’
બાપે હા પાડી. àªàª¨àª¾ માટે તો આવી કારની ખરીદી ઠરમતવાત હતી. પેલો યà«àªµàª• ખૂબ રાજી થઈ ગયો. ઠકાર ખરેખર તો àªàª¨àª¾ માટે ડà«àª°à«€àª® કાર હતી. àªàª¨à«‹ વાંચવાનો ઉતà«àª¸àª¾àª¹ અનેક ગણો વધી ગયો. મહેનતૠઅને હોશિયાર તો ઠહતો જ. ઠઉપરાંત àªàª£à«‡ સાચા અરà«àª¥àª®àª¾àª‚ તનતોડ મહેનત શરૂ કરી દીધી. રોજ કૉલેજથી આવતાં જતાં ઠપેલા શૉ-રૂમ પાસે ઊàªà«‹ રહી હોનà«àª¡àª¾-સà«àªªà«‰àª°à«àªŸàª¸-કારને બે કà«àª·àª£ જોઈ લેતો. થોડા દિવસો પછી જ આ કારના સà«àªŸàª¿àª¯àª°àª¿àª‚ગ પર પોતાની આંગળીઓ ફરતી હશે ઠવિચારમાતà«àª° àªàª¨à«‡ રોમાંચિત કરી દેતો. àªàª£à«‡ આ અંગે પોતાના મિતà«àª°à«‹àª¨à«‡ પણ વાત કરી રાખી હતી.
ધારણા પà«àª°àª®àª¾àª£à«‡ જ àªàª¨à«€ પરીકà«àª·àª¾ ખૂબ જ સરસ રહી. યà«àª¨àª¿àªµàª°à«àª¸àª¿àªŸà«€àª®àª¾àª‚ ઠપà«àª°àª¥àª® આવà«àª¯à«‹ છે àªàªµà«€ જાણ થતાં જ àªàª£à«‡ કૉલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો. પોતાની àªà«‡àªŸàª¨à«€ વાત પણ યાદ કરાવી દીધી. પછી ઠઘરે જવા નીકળà«àª¯à«‹. જેમ જેમ ઘર નજીક આવતà«àª‚ ગયà«àª‚ તેમ તેમ àªàª¨àª¾ ધબકારા વધવા લાગà«àª¯àª¾. પોતાના આંગણામાં ગોઠવાયેલી સà«àªªà«‰àª°à«àªŸàª¸ કાર કેવી સરસ લાગતી હશે àªàª¨à«€ કલà«àªªàª¨àª¾ કરતો ઠઘરે પહોંચà«àª¯à«‹. કમà«àªªàª¾àª‰àª¨à«àª¡àª¨à«‹ દરવાજો ખોલીને આંગણામાં àªàª£à«‡ નજર નાખી, પણ પેલી કાર કà«àª¯àª¾àª‚ય દેખાઈ નહીં. ઠથોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો. કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને ઠઘરમાં દાખલ થયો. નોકરે àªàª¨à«‡ આવીને કહà«àª¯à«àª‚ કે શેઠસાહેબ àªàª®àª¨àª¾ રૂમમાં àªàª¨àª¾ આવવાની રાહ જà«àª છે. દોડતો ઠપિતાજીના રૂમમાં પહોંચà«àª¯à«‹. àªàª¨àª¾ પિતાજી જાણે àªàª¨àª¾ આવવાની રાહ જ જોઈ રહà«àª¯àª¾ હોય તેવà«àª‚ લાગà«àª¯à«àª‚. àªàª¨àª¾ આવતાં જ àªàª®àª£à«‡ ઊàªàª¾ થઈ ઠયà«àªµàª•àª¨à«‡ ગળે વળગાડà«àª¯à«‹. અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધિનà«àª¨àª¾ કરવાને બદલે દિલ દઈને àªàª£àªµàª¾àªµàª¾àª³àª¾ દીકરા માટે àªàª®àª¨à«‡ કેટલà«àª‚ બધà«àª‚ ગૌરવ છે àªàªµà«àª‚ પણ કહà«àª¯à«àª‚. પછી સà«àª‚દર કાગળમાં વીંટાળેલà«àª‚ àªàª• નાનકડà«àª‚ બૉકà«àª¸ àªàª¨à«‡ આપીને કહà«àª¯à«àª‚ ; ‘દીકરા, આમ જ આગળ વધતો રહે àªàªµàª¾ મારા આશીરà«àªµàª¾àª¦ છે. આ લે તારા માટે મારા તરફથી ઉતà«àª¤àª® àªà«‡àªŸ !’ àªàªŸàª²à«àª‚ કહી બૉકà«àª¸ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા.
પિતાના ગયા પછી દીકરાઠબૉકà«àª¸ ખોલà«àª¯à«àª‚. જોયà«àª‚ તો àªàª®àª¾àª‚ પાકા પૂઠાંવાળà«àª‚ સોનેરી અકà«àª·àª°à«‹àª¥à«€ લખાયેલà«àª‚ બાઈબલ હતà«àª‚. બાઈબલ બંને હાથમાં પકડીને ઠથોડી વાર àªàª¨à«€ સામે જોઈ રહà«àª¯à«‹. àªàª¨à«‡ અતà«àª¯àª‚ત ગà«àª¸à«àª¸à«‹ આવà«àª¯à«‹. બાઈબલ àªàª® જ ટેબલ પર મૂકીને ઠવિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની àªàª• જ માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલà«àª¯à«‹ ઠવાત àªàª¨à«‡ હાડોહાડ કોરી ખાતી હતી. સà«àªªà«‹àª°à«àªŸàª¸ કાર અપાવવાની હા પાડà«àª¯àª¾ પછી પણ પિતાનો જીવ ન ચાલà«àª¯à«‹ àªàª¨à«àª‚ àªàª¨à«‡ ખૂબ જ લાગી આવà«àª¯à«àª‚. ઠપોતે પણ સà«àªµàª®àª¾àª¨à«€ હતો. àªàªŸàª²à«‡ બીજી વખત પિતા પાસે માગવાનો કે àªàª®àª¨à«‡ યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો. ઘણો વખત વિચાર કરà«àª¯àª¾ પછી àªàª£à«‡ કાગળ લીધો. àªàª®àª¾àª‚ ટૂકમાં àªàªŸàª²à«àª‚ જ લખà«àª¯à«àª‚ કે, ‘પૂજà«àª¯ પિતાજી, સà«àªªà«‰àª°à«àªŸàª¸ કારને બદલે બાઈબલ આપવામાં આપનો કોઈ શà«àª ઈરાદો જ હશે àªàª® માનà«àª‚ છà«àª‚. પણ મારે સà«àªªà«‰àª°à«àªŸàª¸àª•àª¾àª° જોઈતી હતી. હà«àª‚ ઘરેથી જાઉં છà«àª‚. કà«àª¯àª¾àª‚ જાઉં છà«àª‚ તે નહીં કહà«àª‚. જà«àª¯àª¾àª°à«‡ તમારી સમકકà«àª· પૈસાદાર બની જઈશ તà«àª¯àª¾àª°à«‡ જ હવે તમને મોં બતાવીશ. ઠજ… પà«àª°àª£àª¾àª®.’
ચિઠà«àª à«€ બાઈબલના બૉકà«àª¸ પર મૂકી ઠઘરેથી નીકળી ગયો. નોકરોઠàªàª¨à«‡ પાછો વાળવાની અને કà«àª¯àª¾àª‚ જઈ રહà«àª¯à«‹ છે ઠજાણવાની ખૂબ કોશિશ કરી જોઈ, પરંતૠવà«àª¯àª°à«àª¥ ! કોઈને કંઈ પણ કહà«àª¯àª¾ વિના ઠજતો રહà«àª¯à«‹.
વરસો વીતી ગયાં. યà«àªµàª•àª¨àª¾àª‚ નસીબ ખૂબ સારાં હતાં. મહેનતૠઅને હોશિયાર તો ઠહતો જ àªàªŸàª²à«‡ àªàª£à«‡ જે બિàªàª¨à«‡àª¸ શરૂ કરà«àª¯à«‹ તેમાં તેને અણધારી સફળતા મળી અને ઠઅતિશà«àª°à«€àª®àª‚ત બની ગયો. સà«àª‚દર મજાનà«àª‚ ઘર બનાવી àªàª£à«‡ લગà«àª¨ પણ કરી લીધાં. વચà«àªšà«‡ વચà«àªšà«‡ àªàª¨à«‡ પોતાના પà«àª°à«‡àª®àª¾àª³ પિતા યાદ આવી જતા. પરંતૠઠપà«àª°à«‡àª®àª¾àª³ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો àªàª¨à«‡ તરત જ દેખાતો. માતાના મૃતà«àª¯à« પછી પોતે આટલા વરસમાં àªàª• સà«àªªà«‹àª°à«àªŸàª¸-કાર જ માગી અને અઢળક પૈસો હોવા છતાં àªàª¨àª¾ પિતાઠકારને બદલે સà«àª«àª¿àª¯àª¾àª£à«€ ફિલૉસૉફી àªàª¾àª¡àªµàª¾ ફકત બાઈબલ જ આપà«àª¯à«àª‚, ઠયાદ આવતાં જ àªàª¨à«àª‚ મન કડવાશથી àªàª°àª¾àªˆ જતà«àª‚.
પરંતૠàªàª• દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ àªàª¨à«‡ àªàª¨àª¾ પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે તો ઠઘણા વૃદà«àª§ પણ થઈ ગયા હશે. કંઈ નહીં તો àªàª®àª¨à«€ સાથે વાત તો કરવી જ જોઈàª. વૃદà«àª§ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની àªàª¨à«‡ અતિતીવà«àª° ઈચà«àª›àª¾ થઈ આવી. આમેય સમયની સાથે દરેક ગà«àª¸à«àª¸àª¾àª¨à«àª‚ કારણ નાનà«àª‚ થતà«àª‚ જાય છે અને àªàª•àª¾àª¦ દિવસ àªàªµà«‹ પણ આવે કે માણસને àªàª® થાય કે, ‘અરે ! આવા નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગà«àª¸à«àª¸à«‡ થયા હતા ?!’ આવà«àª‚ જ કંઈક ઠયà«àªµàª¾àª¨àª¨à«€ સાથે બની રહà«àª¯à«àª‚ હતà«àª‚. àªàª£à«‡ ફોન લઈ પોતાના ઘરનો નંબર ઘà«àª®àª¾àªµà«àª¯à«‹. સામા છેડે જà«àª¯àª¾àª°à«‡ કોઈઠફોન ઊંચકà«àª¯à«‹ તà«àª¯àª¾àª°à«‡ તો àªàª¨àª¾ ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે àªàª¨à«€ અવઢવ સાથે àªàª£à«‡ ‘હેલો !’ કહà«àª¯à«àª‚. પણ àªàª¨à«‡ નિરાશા સાંપડી. સામા છેડે àªàª¨àª¾ પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો.
નોકરે કહà«àª¯à«àª‚ કે : ‘શેઠસાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામà«àª¯àª¾. તમે પોતાનà«àª‚ સરનામà«àª‚ જણાવેલ નહીં àªàªŸàª²à«‡ તમને જાણ શી રીતે કરી શકાય ? પણ મરતાં સà«àª§à«€ તમને યાદ કરીને રડતા હતા. àªàª®àª£à«‡ કહેલà«àª‚ કે તમારો ફોન કà«àª¯àª¾àª°à«‡àª¯ પણ આવે તો તમને બધો કારોબાર સંàªàª¾àª³àªµàª¾ બોલાવી લેવા. àªàªŸàª²à«‡ તમે આવી જાવ !’ પેલા યà«àªµàª• પર તો જાણે વજà«àª°àª˜àª¾àª¤ થયો. પોતાના પિતાને àªàª®àª¨à«€ છેલà«àª²à«€ કà«àª·àª£à«‹àª®àª¾àª‚ પણ મળી ન શકાયà«àª‚ ઠવાતની વેદનાઠàªàª¨àª¾ હૈયાને વલોવી નાખà«àª¯à«àª‚. પણ હવે શà«àª‚ થાય ? પોતાના ઘરે પાછા જવાની ઈચà«àª›àª¾ સાથે àªàª£à«‡ સહકà«àªŸà«àª‚બ વતન તરફ પà«àª°àª¯àª¾àª£ કરà«àª¯à«àª‚.
ઘરે આવીને સીધો જ ઠપોતાના પિતાના રૂમમાં ગયો. àªàª®àª¨à«€ છબી સામે ઊàªàª¾ રહેતાં જ àªàª¨à«€ આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને ઠàªàª® જ ઊàªà«‹ રહà«àª¯à«‹. પછી પોતાના રૂમમાં આવà«àª¯à«‹. àªàª¨à«€ બધી જ વસà«àª¤à«àª“ બરાબર અને વà«àª¯àªµàª¸à«àª¥àª¿àª¤ રીતે ગોઠવાયેલી હતી. પિતાજી ચોખà«àª–ાઈ અને સà«àª˜àª¡àª¤àª¾àª¨àª¾ ખૂબ જ આગà«àª°àª¹à«€ હતા, ઠબરાબર દેખાઈ આવતà«àª‚ હતà«àª‚. àªàªµàª¾àª®àª¾àª‚ àªàª¨à«€ નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અકà«àª·àª°àªµàª¾àª³àª¾ બાઈબલ પર પડી, આ ઠજ બાઈબલ હતà«àª‚ જેના કારણે àªàª£à«‡ ઘર છોડà«àª¯à«àª‚ હતà«àª‚. àªàª¨àª¾ મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી. àªàª£à«‡ બાઈબલ હાથમાં લઈ ખોલà«àª¯à«àª‚. પà«àª°àª¥àª® પાના પર જ àªàª¨àª¾ પિતાઠલખà«àª¯à«àª‚ હતà«àª‚:
‘હે àªàª—વાન ! મારા દીકરા જેવા ઉતà«àª¤àª® સંતાનને àªà«‡àªŸ કઈ રીતે આપવી તે તà«àª‚ મને શિખવાડજે. àªàª£à«‡ માગેલ વસà«àª¤à«àª“ સાથે àªàª¨à«‡ ઉતà«àª¤àª® સંસà«àª•àª¾àª°à«‹àª¨à«‹ વારસો પણ આપી શકà«àª‚ àªàªµà«àª‚ કરજે.’
ઠયà«àªµàª•àª¨à«‡ આજે પોતાના પિતાઠલખેલ આ શબà«àª¦à«‹ બાઈબલના શબà«àª¦à«‹ જેટલા જ મહાન લાગà«àª¯àª¾. ઠશબà«àª¦à«‹àª¨à«‡ ચૂમવા àªàª£à«‡ બાઈબલને હોઠે લગાડà«àª¯à«àª‚. ઠજ વખતે àªàª¨àª¾àª‚ પાનાંઓ વચà«àªšà«‡ કà«àª¯àª¾àª‚ક છà«àªªàª¾àª¯à«‡àª² àªàª• નાનકડà«àª‚ કવર નીચે જમીન પર પડà«àª¯à«àª‚. પેલા યà«àªµàª¾àª¨à«‡ ઠકવર ખોલà«àª¯à«àª‚. àªàª®àª¾àª‚ હોનà«àª¡àª¾ સà«àªªà«‰àª°à«àªŸàª¸-કારની ચાવી અને સંપૂરà«àª£ ચૂકતે લખેલà«àª‚ પેલા શૉ-રૂમનà«àª‚ બિલ હતà«àª‚. àªàª¨àª¾ પર તારીખ હતી : ઠપà«àª°àª¥àª® નંબરે પાસ થઈને આવà«àª¯à«‹ હતો ઠજ દિવસની….!
કંઈકેટલીય વાર સà«àª§à«€ ઠનીચે બેસી રહà«àª¯à«‹. પછી હૃદય ફાટી જાય àªàªŸàª²à«àª‚ બધà«àª‚ રડà«àª¯à«‹. ધà«àª°à«àª¸àª•à«‡ ધà«àª°à«àª¸àª•à«‡. ઠપછી કલાકો સà«àª§à«€ સૂનમૂન બની ઠપોતાના પિતાજીની છબી સામે જોતો રહà«àª¯à«‹.
***
àªà«‡àªŸ આપણે ધારીઠઠરીતે મળે તો જ આપણે àªàª¨à«‹ સà«àªµà«€àª•àª¾àª° કરીઠઠતો કેવà«àª‚ ? વડીલો તો ઠીક, àªàª—વાન તરફથી જà«àª¦à«€ જà«àª¦à«€ રીતે પૅકિંગ કરાયેલ આવી કેટલી બધી àªà«‡àªŸà«‹àª¨à«‹ આપણે અસà«àªµà«€àª•àª¾àª° કરતાં હોઈશà«àª‚ ? કારણ àªàª• જ કે આપણી ધારણા પà«àª°àª®àª¾àª£à«‡ àªàª¨à«àª‚ પૅકિંગ થયà«àª‚ નથી હોતà«àª‚. બસ ! àªàªŸàª²à«àª‚ જ!
…MILAN SHAH