Uncategorized

અનોખો રંગ ફૂલોનો …..à««

અનોખો રંગ ફૂલોનો …..
 
ફૂલ પારીજાત ના ખરતા રહે,
પાછલી રાતે વળી ઝાકળ પડે.
                                                             
                              પુષ્પો ખરીને ફૂલો ની ચાદર બિછાવે છે,તો ક્યારે પ્રિયતમ ના રૂપરંગ ની વાત સાંભળી ને,ફૂલો નો ચહેરો ઉતારી જાય છે,
                              અને ક્યારેક ફૂલો ની નજર નીચી થઇ જાય છે,પરંતુ પરમ પ્રિયતમ તમે અહી ભલે પધાર્યા,કારણ કે પુષ્પો પણ તમને વંદન કરે છે.
 
ઉધાન મહી ખીલેલા પુષ્પો ઝુકી ઝુકી ને,
કહે છે, હજાર તમને વંદન ભલે પધાર્યા.
 
                                àª«à«‚લો નું વંદન નહિ પરંતુ સમગ્ર જીવન સત્કાર માટે પથારી દેવા ની તત્પરતા તેને  રાખવી પડે છે.
                                                                                           
                                             àª®àª¿àª²àª¨ પહેલા …..
 
એક ભીની સાંજ હતી, એક મનગમતો તહેવાર હતો,ઝરણામાં પ્રતિબિંબ પડતું હતું,ફૂલોમાં ઉચિત અણસાર હતો.
સત્કાર ને માટે મુઝાઇ મેં જીવન પાથરી દીધું હતું,આપ આવી રહ્યા છો! એવો કંઈ એ તૈયારી માં સાર હતો.
                           
                             ફૂલો માં પ્રિયતમા ના આવવાનો ઉચિત અણસાર કવિ ને ઓળખાઈ આવે છે,અને એના મુલાયમ કેશ કલાપ માં સ્થાન
                             મળેતો દેશ, નહિ તો પરદેશ…..અને ફૂલો ના દેશવટાની વેદના  કેવી રીતે વ્યક્ત કરે છે,
 
પરદેશ માં વસુ છું,હવે દેશ માં નથી,
જે ક્ષણ થી ફૂલ થૈ ને હું તુજ કેશ માં નથી,
 
ગુલો મેં રંગ ભરબાદે-નૌ બહાર ચલે,
ચલે ભી આસો કા ગુલશન કા કારોબાર ચલે,
                               
                              વસંત ની નવીન હવા થઇ ને,ગુલો ના રંગ ને બહેકાવી દેવાય તોજ ગુલશન નો કારોબાર ચાલતો રહે.