અનોખો રંગ ફૂલોનો …..૬
અનોખો રંગ ફૂલોનો…….
àªàª°à«‹àª¸à«‹ ન કર જે કદી ફૂલોનો તà«, ફૂલોતો ચà«àª‚ટાઈ ને ચાલà«àª¯àª¾ જવાના,
ચમન ને વફાદાર કંટક રહેશે, ચમન ને કદી પણ નથી છોડવાના,
જà«àª¯àª¾àª‚ લગી કાંટો,સà«àª®àª¨ નો કર માં àªà«‹àª•àª¾àª¤à«‹ નથી,
બાગ નો સાચો પરિચય, તà«àª¯àª¾àª‚ લગી થતો નથી.
બૂરાઓ ને અસર કરતી નથી સોબત àªàª²àª¾àª“ ની,
ફૂલો નો રંગ કાંટાઓ ને, કદી લાગી નથી શકતો ,
પà«àª·à«àªª થઇ ને બાગ માં રહેવાની ઈચà«àª›àª¾ હોય તો,
કંટકો માં ફાવવાનો કીમિયો અજમાવજો.
સà«àª®àª¨ ની જવાની સલામત ન રહેતે,બની જાત વેરાન બાગો ની દà«àª¨àª¿àª¯àª¾,
ન રોકાત પંજાઓ જાલીમે જગતના,જો કાંટા નો મકà«àª•àª® સહારો ન હોતે.
થોડાક ફૂલ અમને મળà«àª¯àª¾ હતા, પà«àª°àªµàª¾àª¸ માં,
કહે છે હતા ઠમારી કથાની (અંતિમ) તલાશ માં……..
The life which seems so fair,
is like a bubble blown up in the air……આ સà«àª‚દર અને સà«àª–à«€ જીવન,હવા માં ઉડતા પરપોટા જેવà«àª‚ ચંચળ છે, અસà«àª¥àª¿àª° છે.
You fragrant flowers !
then teach me that my breath,
like yours may sweeten,
and perform my death……….ઓ ખà«àª¶à«àª¬à«‚ વેરતા ફૂલો ! તમે મને આટલà«àª‚ શીખવાડી દો કે તમારી ખà«àª¶à«àª¬à«‚ ની જેમ મારા છેલà«àª²àª¾ શà«àªµàª¾àª¸ પણ મૃતà«àª¯à« ની વેળા ઠસà«àªµàª¾àª¸ અને મીઠાસ થી ધમધમી ઉઠે…..