અનોખો રંગ ફૂલો નો …..૨
અનોખો રંગ ફૂલો નો……
ઉપવન ને લà«àªŸàª¾àªµà«€ દેવાનો આરોપ છે કોના જોબન પર,
કાંટા ની અદાલત બેઠી છે, લેવાને જà«àª¬àª¾àª¨à«€ ફૂલોની,
તમનà«àª¨àª¾ ની જવાની છે, ઉમંગો નો જમાનો છે,
બસંતી રંગ લà«àª¹àª¾àª£à«€ છે, સà«àª—ંધી નો ખજાનો છે.
કાંટા નો જનà«àª® જાત અધિકાર માનà«àª¯ ન રાખીઠતો ઉપવન ને લà«àªŸàª¾àªµàªµàª¾àª¨à«‹ આરોપ લગાડવામાં આવે છે,
ઉપવન ને ઉજાડવાનો આકà«àª·à«‡àªª તો હમેશા, àªà«‚લ કરતી જવાની પર જ લગાડવો પડે,અને àªàªµàª¾ વખતે,
સાકà«àª·à«€ તરીખે ફૂલો ને હાજર કરવા પડે,ફૂલો કોમળ હોવાથી,કાંટા ની અદાલત ને અનોખો આનંદ મળે છે.