àªàª• અમેરિકન સૈનિકની કરà«àª£àª¾………
બીજા વિશà«àªµàª¯à«àª¦à«àª§ ની આ ઘટના છે,અમેરિકા ની સામે જાપાન હારી ગયà«àª‚.અનેક સૈનિકો મૃતà«àª¯à« પામà«àª¯àª¾.
àªàª®àª¾àª‚ જાપાન ના àªàª• નાનકડા ગામના àªàª• સૈનિક ને કણસતો જોયો.પાણી ! પાણી ! તેના શબà«àª¦à«‹
સાંàªàª³à«€àª¨à«‡ અમેરિકન સૈનિક કરà«àª£àª¤àª¾ થી ગમગીન બની ગયો.ખà«àª¬àªœ પà«àª°à«‡àª® થી àªàª¨à«‡ પાણી પાયà«àª‚. તે
વખતે તà«àªŸàª• સà«àªµàª°à«‡ જાપાનીજ સૈનિકે કહà«àª¯à«àª‚ ,મારા ઘરે બધાને મારી વહાલ àªàª°à«€ યાદ પહોચાડજો,અને
…….તરત તેના પà«àª°àª¾àª£ નીકળી ગયાં.
સદનસીબે તેના ખિસà«àª¸àª¾àª®àª¾àª‚થી àªàª• ડાયરી મળી આવી, જેમાંથી તેના ઘરનà«àª‚ સરનામà«àª‚ મળી ગયà«àª‚. આ
ડાયરી માં છેલà«àª²àª¾ દિવસની વાતો અને ઘટનાઓ વગેરે લખà«àª¯à«àª‚ હતà«àª‚.
અમેરિકન સૈનિકે વિચાર કરà«àª¯à«‹ કે જેને પોતાના વહાલા ને ગà«àª®àª¾àªµà«àª¯à«‹ છે,તે કà«àªŸà«àª‚બીજનોને આ ડાયરી ના
દરેક પેજનà«àª‚ વાંચન કેટલà«àª‚ બધà«àª‚ હà«àª‚ફાળà«àª‚ બની જશે ! મારે જાતેજ તà«àª¯àª¾àª‚ પહોચીને આ ડાયરી આપવી
જોઈàª.àªàª• કà«àªŸà«àª‚બ ના આશà«àªµàª¾àª¸àª¨ માં નિમિતà«àª¤ બનવાનà«àª‚ સદàªàª¾àª—à«àª¯ પણ મને સાંપડશે.
તરત અમેરિકને જાપાનીજ સૈનિક ના ઘરે àªàª• પતà«àª° લખà«àª¯à«‹ કે તમારા સૈનિક દીકરા નો ઘણાં સમયથી
કોઈ પતà«àª° નહિ મળવાથી તમો પà«àª°àª¤àª¿àª•à«àª·àª¾ કરતાં હશો, આજે હà«àª‚ આપને ખà«àª¬àªœ દà«àª–દ સમાચાર આપà«àª‚ છà«àª‚ કે
તમારો ઠવà«àª¹àª¾àª²à«‹ દીકરો યà«àª¦à«àª§àª®àª¾àª‚ મૃતà«àª¯à« પામà«àª¯à«‹ છે.તેની અંતિમ વિધિ અમે લોકોઠખà«àª¬ સારી રીતે કરી છે.
અને પાણી પીવાની તેની અંતિમ ઈચà«àª›àª¾ મેં પૂરી કરી છે.
બીજી વાત ઠછે કે તેને તમને સહà«àª¨à«‡ છેલà«àª²à«‡ વહાલàªàª°à«€ યાદ કહેડાવી છે,અને તેના ખિસà«àª¸àª¾ માંથી àªàª•
ડાયરી મળી છે,તે વાંચતા મને લાગà«àª¯à«àª‚ કે છેલà«àª²àª¾ કલાકોના સમાચારો પણ તમને જાણવા મળે,ઠધà«àªµàª¾àª°àª¾
તમને ખà«àª¬ આશà«àªµàª¾àª¸àª¨ પણ મળે,આ માટે હà«àª‚ જાતે જ જાપાન આ દિવસે દશ વાગે આવવાનો છà«àª‚.
પતà«àª° મળતા જ સૈનિક ના ઘર વાળા ખà«àª¬ ઉતà«àª¸à«àª• બની ગયાં,પરંતૠસà«àªµàªœàª¨ ના મૃતà«àª¯à« ના સમાચાર
સાંàªàª³à«€ સહૠછાતીફાટ રૂદન કરવા લાગà«àª¯àª¾,આખà«àª‚ ગામ àªà«‡àª—à«àª‚ થઇ ગયà«àª‚. લોકોઠઆશà«àªµàª¾àª¸àª¨ આપી શાંત
કરà«àª¯àª¾àª‚,હવે તેઓ પેલા સૈનિક ની આવવાની પà«àª°àª¤àª¿àª•à«àª·àª¾ કરવા લાગà«àª¯àª¾.
તે દિવસે આખà«àª‚ ગામ નાહી ધોઈને કાળા કપડાં પહેરી, તૈયાર થઇ ને ઢોલ-નગારા વગાડતાં ગામની
બહાર આવી ગયાં. બરાબર દશ વાગે પેલો અમેરિકન સૈનિક ખàªà«‡ થેલો નાખીને àªàª¡àªªàª¥à«€ આવતો
સહà«àª જોયો. àªàª¾àªˆ ! àªàª¾àªˆ ! સà«àª¸à«àªµàª¾àª—તમ કહી અશà«àª°à«àªàª¿àª¨à«€ આંખે àªà«‡àªŸà«àª¯àª¾, યà«àªµàª¾àª“ઠતેને ઉચકી લીધો
અને તેની આસપાસ કà«àª‚ડાળà«àª‚ કરી લોકો નાચવા લાગà«àª¯àª¾.
‘ કેવો પરગજૠ! કેવો અદàªà«àª¤ આદમી આ ધરતીનો ! કેવો મહાન અમેરિકન ! સહà«àª¨àª¾ અંતરના આ શબà«àª¦à«‹
હતાં.અમેરિકન સૈનિક ને ઘરે લઇ જવાયો સà«àª¨àª¾àª¨-àªà«‹àªœàª¨ વગેરે કારà«àª¯ પતાવી આખà«àª‚ ગામ આ સૈનિક ની
ચોમેર બેસી ગયà«àª‚.પોતાના ગામના શહીદ સૈનિક ની છેલà«àª²à«€-કà«àª·àª£ સà«àª§à«€àª¨à«€ ઘટના વિગત થી જણાવાઈ,
પà«àª°àª¤à«àª¯à«‡àª• શબà«àª¦à«‡ દરેક ની આંખમાંથી અશà«àª°à« ટપકતા હતાં.
છેલà«àª²à«‡…… અમેરિકન વિદાય થવાની જીદ સાથે ઉàªà«‹ થયો.શહીદ ના માતા પિતા થી માંડીને તમામને
આશà«àªµàª¾àª¸àª¨ આપà«àª¯à«àª‚.પછી તેને પેલી ડાયરી શહીદના પિતાના હાથમાં મà«àª•àª¤àª¾ કહà«àª¯à«àª‚ આ ડાયરી જોયા બાદ જે
કંઈ કરà«àª£àª¤àª¾ અહી પà«àª°àª¸àª°àª¶à«‡ તે જોવાની મારી તાકાત નથી àªàªŸàª²à«‡ હà«àª‚ હમણાંજ અહીંથી વિદાય લઉં છà«àª‚.
સહà«àª તેને àªàª¾àªµàªµàª¿àªà«‹àª° વિદાય આપી.
છેલà«àª²à«€ માહિતી જાણવા માટે ડાયરીનà«àª‚ છેલà«àª²à«àª‚ પાનà«àª‚ ખોલવામાં આવà«àª¯à«àª‚ : ઓ મારા વહાલા સà«àªµàªœàª¨à«‹ !
ડેડી ! મમà«àª®à«€ ! પà«àª°àª¿àª¯àª¤àª®àª¾ ! મારા વહાલા બનà«àª¨à«‡ બાળકો ! તમારી યાદ બહૠસતાવે છે.અતà«àª¯àª¾àª°à«‡ હà«àª‚ યà«àª¦à«àª§ àªà«‚મિ
પર જ છà«àª‚ મને પાંચ ડીગà«àª°à«€ તાવ છે.તબિયત ઠીક નહી હોવાને કારણે છà«àªŸà«àªŸà«€ માગી હતી પણ ન મળી.હà«àª‚
માàªà«‹àª® ની રકà«àª·àª¾ કાજે આગે કà«àªš કરી રહà«àª¯à«‹ છà«àª‚,પાણીની તરસ બહૠલાગી છે.મને ખà«àª¬ પà«àª°àª¿àª¯ àªàª¾àª¤ ખાવાની
ઈચà«àª›àª¾ થઇ છે પણ જà«àª¯àª¾àª‚ પાણીના પણ ઠેકાણા નથી તà«àª¯àª¾àª‚ મને àªàª¾àª¤ કોણ આપશે ? કાંઈ નહિ હà«àª‚ આ યà«àª¦à«àª§
પૂરà«àª‚ થતાં જ ઘરે આવીશ. આપને બધા ખાશà«àª‚.
બસ…….. ગમે તે કારણે ડાયરી ની વાતો તà«àª¯àª¾àª‚થી આગળ વધી શકી નહિ.
આ છેલા શબà«àª¦à«‹ વાંચતા સહૠહીબકા àªàª°à«€àª¨à«‡ રડà«àª¯àª¾.શહીદ ની માતા ઉàªà«€ થઈ તરત àªàª¾àª¤ બનાવà«àª¯à«‹.પોતાના
લાડકા દીકરા ના ફોટા પાસે મà«àª•à«àª¯à«‹. બેટા ! આ રહà«àª¯à«‹ àªàª¾àª¤.લે ખા,અમે તને રોજ àªàª¾àª¤ ખવડાવીશà«àª‚. આટલà«àª‚
બોલી ને હિંમત ખોઈ બેઠેલી વહાલીસોયી મા ધરતી પર તૂટી પડી.
ઠદિવસ થી રોજ સાંજે સહૠસà«àªµàªœàª¨à«‹ àªà«‡àª—ા થઈને પોતાના પà«àª°àª¿àª¯àªœàª¨ ના ફોટા આગળ àªàª¾àª¤ મà«àª•à«€àª¨à«‡ àªàª•
અકલà«àªªà«àª¯ અને અવલોકનીય આશà«àªµàª¾àª¸àª¨ હમેશ પામતા રહà«àª¯àª¾.