બાવો ને ચેલો રસà«àª¤à«‡ જતા હતા ,વચમાં શેરડી નà«àª‚ ખેતર આવà«àª¯à«àª‚,
ગà«àª°à« બહાર રહà«àª¯à«‹ અને ચેલા ને અંદર શેરડી ચોરવા મોકલà«àª¯à«‹,
તેવા માં તો ખેતર નો માલિક આવà«àª¯à«‹, હવે શૠથશે ?
ખેતરનો માલિક બિચારો àªà«‹àª³à«‹ àªàª²à«‹ હતો,બાવા ને પગે લાગà«àª¯à«‹.
બાવો તો સમજી ગયો,કે આને મારા પર કોઈ શક નથી àªàªŸàª²à«‡,
ઉપદેશ આપવા લાગà«àª¯à«‹,
બહાર માલિક ને ઉપદેશ અને ચેલા ને ચેતવણી !
સંત પકડલો...સંત પકડલો આયે ગરà«àªàª¾àª§àª¾àª°à«€,
મોટા હોય તો છોટા કરલો, કરલો ગà«àªªà«àª¤àª¾àªšàª¾àª°à«€..
ચરમદાસ કી માર પડેગી પૂજા હોશે તારી,
અંદર પૂજા તારી હોશે,બહાર હોશે મારી.
રામ નામ કો જપકે પà«àª¯àª¾àª°à«‡, ટપ જા પરલે કà«àª¯àª¾àª°à«€,
બાવો ખેતર ના માલિક ને કહે છે, લાંબા àªàªµà«‹ ને ઇનà«àª¦à«àª°àª¿àª¯à«‹ ને વશ કરી,
ટૂંકા કર નહીતર ગરà«àªàª¾àªµàª¾àª¸ વધશે,નરકમાં જઈશ ને યમનો માર પડશે.
માટે પà«àª°àªà« નà«àª‚ નામ લઇ સંસાર તરી જા ! ખેડૂત ખà«àª¶ થયો !
ચેલા ને સૂચવà«àª¯à«àª‚ ! રસà«àª¤à«‹ પકડ આ માલિક આવà«àª¯à«‹ છે મોટા સાઠા ને નાના
કરીદે, ને કà«àª¯àª¾àª°à«€ ટપી ને àªàª¾àª—ીજા નહીતો અંદર તારી ને બહાર મારી જૂતા
થી પૂજા થશે.