જીવન નો અંતિમ ઉપદેશ,
ચીન ના મહાતà«àª®àª¾ કનà«àª«àª¯à«àª¸à«€àª¯àª¸ નો અંતિમ સમય નજીક હતો,જીવન નો અંતિમ ઉપદેશ દેવા પોતાના શિષà«àª¯à«‹ ને બોલાવà«àª¯àª¾,
અંતિમ ઉપદેશ આપવાના ઉદà«àª¦à«‡àª¶ થી ધીરે ધીરે કહેવા લાગà«àª¯àª¾, પà«àª°àª¿àª¯ શિષà«àª¯à«‹, “મારા મોઢા ની અંદર જà«àª“,જીઠછે” કે નહિ …..
àªàª• શિષà«àª¯à«‡ મોઢા ની અંદર જોઈ ને કહà«àª¯à«àª‚ ગà«àª°à«àª¦à«‡àªµ ! જીઠતો છે.
પછી તેમેને બીજા શિષà«àª¯ ને પૂછà«àª¯à«àª‚ બતાવો મારા મોઢામાં દાંત છે કે નહિ ? ગà«àª°à«àª¦à«‡àªµ ! આપણા મોઢામાં દાંત તો àªàª• પણ નથી !
બીજો શિષà«àª¯ બોલà«àª¯à«‹ ! તà«àª¯àª¾àª° બાદ કનà«àª«àª¯à«àª¸à«€àª¯àª¸à«‡ પૂછà«àª¯à«àª‚ હવે બતાવો પહેલા જીઠનો જનà«àª® થયો કે દાંતનો,બધા શિષà«àª¯à«‹ àªàª•à«€ સાથે
બોલી ઉઠà«àª¯àª¾ ગà«àª°à«àª¦à«‡àªµ ! જીàª.નો જનà«àª® થયો . ઠીક ! કહીને તેમને પૂછà«àª¯à«àª‚ જીઠઉમર માં મોટી હોવા છતાં તે જીવંત છે અને દાંત,
ઉમર માં નાના હોવા છતાં નાશ કેમ પામà«àª¯àª¾ ?
આ પà«àª°àª¶à«àª¨ સાંàªàª³à«€ બધા શિષà«àª¯à«‹ આશà«àªšàª°à«àª¯ પામી àªàª• બીજા સામે જોવા લાગà«àª¯àª¾, તà«àª¯àª¾àª°à«‡ ગà«àª°à«àª¦à«‡àªµà«‡ કહà«àª¯à«àª‚ જીઠઅતિ કોમળ અને સરસ છે,
àªàªŸàª²à«‡ તેનà«àª‚ આયà«àª·à«àª¯ લાંબૠછે,જયારે દાંતે તો જીઠની સામે કિલà«àª²à«‹ બાંધી દીધો છે, દાંત અતિ કà«àª°à«‚ર અને કઠોર છે,
તેથી જલà«àª¦à«€ નષà«àªŸ થઇ ગયાં છે. આટલà«àª‚ બોલી કનà«àª«àª¯à«àª¸à«€àª¯àª¸à«‡ હમેશાં માટે આંખ બંધ કરી દીધી.
પà«àª°àªà« ઠ! àªàª• જીઠઅને બે કાન આપà«àª¯àª¾ છે તેનà«àª‚ કારણ “ઓછà«àª‚ બોલો અને વધારે સાંàªàª³à«‹ “