જેવા તેવા ને ખà«àª°àª¶à«€ ન અપાય……
અબà«àª°àª¾àª¹àª® લિંકન જયારે અમેરિકા ના પà«àª°àª®à«àª– પદે àªàª¾àª°à«‡ બહà«àª®àª¤à«€ ચૂંટાઈ આવà«àª¯àª¾ તà«àª¯àª¾àª°à«‡ ,àªàª®àª¨à«‡ પà«àª°àª§àª¾àª¨ મંડળની
રચનામાં વિરોધી પારà«àªŸà«€ ના જે જà«àª¨àª¾ પà«àª°àª§àª¾àª¨à«‹ હતા,તેમને તે પદે કાયમ રાખà«àª¯àª¾.આથી લિંકનના મિતà«àª°à«‹ અને
ચà«àª‚ટણી માં સહાય કરનારા ઓ ને àªàª¾àª°à«‡ દà«:ખ થયà«àª‚.તેઓની પà«àª°àª§àª¾àª¨ થવાની ઘણી મોટી આશા હતી.
àªàª• દિવસ ઠબધા અસંતà«àª·à«àªŸà«‹ àªà«‡àª—ા થઈને પોતાની વાત કરવા લિંકન પાસે ગયાં,અને દરેકે પોતાના મનની
વાત કરી કે વિરોધ-પારà«àªŸà«€ ના માણસોને પà«àª°àª§àª¾àª¨ પદે ચાલૠરાખવા ઠરાજકારણ ની બિલકà«àª² વિરà«àª¦à«àª§ ની વાત છે.
àªàª®àª¨à«€ વાતો ને લિંકનને ધà«àª¯àª¾àª¨àª¥à«€ સાંàªàª³à«€ લીધા બાદ કહà«àª¯à«àª‚,હà«àª‚ તમને àªàª• નાનકડી વારà«àª¤àª¾ કહà«àª‚ છà«àª‚ ,તે તમે સાંàªàª³à«‹.
àªàª• રાજા હતો તેની પાસે àªàª• પà«àª°àª§àª¾àª¨ હતો. રાજનà«àª‚ મોટા àªàª¾àª—નà«àª‚ કામ તે પà«àª°àª§àª¾àª¨ સંàªàª¾àª³àª¤à«‹ હતો. àªàª• દિવસ તે
રાજા ને ઘોડા પર બેસી ફરવા જવાનà«àª‚ મન થયà«àª‚ .તે ચોમાસાની ઋતૠહતી; àªàªŸàª²à«‡ રાજાઠપà«àª°àª§àª¾àª¨ ને પૂછà«àª¯à«àª‚, કે
આપણે ઘોડા પર બેસીને ફરવા જઈઠતે વખતે વરસાદ તો નહિ આવી જાય ને ? પà«àª°àª§àª¾àª¨à«‡ આકાશ તરફ નજર
કરી.પà«àª° બહાર તપતા સૂરà«àª¯ ને જોઇને કહà«àª¯à«àª‚,રાજાન ! àªàªµà«€ કોઈ શંકા કરવાની જરૂર નથી. તà«àª°àª£ ચાર કલાક સà«àª§à«€
તો વરસાદ આવવાની કોઈ શકà«àª¯àª¤àª¾ નથી.
પà«àª°àª§àª¾àª¨ ના વચન પર વિશà«àªµàª¾àª¸ રાખી ને રાજા તો પà«àª°àª§àª¾àª¨àª¨à«‡ સાથે લઈને ફરવા નીકળà«àª¯à«‹.ફરતાં ફરતાં àªàª•àª¾àª¦ કલાકે
તેઓ કોઈ મોટા તળાવ ની પાસે આવà«àª¯àª¾. તે વખતે àªàª• àªàª°àªµàª¾àª¡ ઘેટા બકરા ચરાવતો હતો, સાથે બે ચાર ગાયો
અને ગધેડા પણ હતાં.
તળાવ ના સૌનà«àª¦àª°à«àª¯ ને માણવા રાજા અને પà«àª°àª§àª¾àª¨ ઘોડા પરથી નીચે ઉતરી આમતેમ લટાર મારતાં હતાં તà«àª¯àª¾àª‚ àªàª•àªàª•
પેલા àªàª°àªµàª¾àª¡à«‡ પોતાના દીકરાને બà«àª® મારતાં કહà«àª¯à«àª‚, ‘બેટા ! જલà«àª¦à«€ કર વરસાદ તૂટી પડવાની તૈયારી માં છે.તà«àª‚ તમામ
જનાવરો ને દોડાવ અને જલà«àª¦à«€ ઘર àªà«‡àª—ા કરી દે.’ આ શબà«àª¦à«‹ સાંàªàª³à«€ પà«àª°àª§àª¾àª¨ હસી પડà«àª¯à«‹. તેણે રાજાને કહà«àª¯à«àª‚ કેવો મà«àª°à«àª–
છે, આ àªàª°àªµàª¾àª¡ ! આકાશમાં àªàª•à«‡àª¯ વાદળà«àª‚ દેખાતà«àª‚ નથી છતાં મૂરખ આદમી થોડી વાર માં વરસાદ તૂટી પડવાની
આગાહી કરે છે ! પણ આશૠ? કેવી કમાલ થઇ હજી તો પૂરી પંદર મિનીટ થઇ ન હતી તà«àª¯àª¾àª‚તો ધોધમાર વરસાદ તૂટી
પડà«àª¯à«‹. પશà«àª“ને દોડાવી àªàª°àªµàª¾àª¡ નો દીકરો ઘર àªà«‡àª—à«‹ થઇ ગયો,પણ તેનો બાપ બà«àª¢à«àª¢à«‹ હોવાથી હજી અડધા રસà«àª¤à«‡ હતો.
વરસાદ તૂટી પડતાં રાજા કà«àª°à«‹àª§à«‡ àªàª°àª¾àª¯à«‹,પà«àª°àª§àª¾àª¨àª¨à«‡ સખત શબà«àª¦à«‹àª®àª¾àª‚ કહà«àª¯à«àª‚ કે વરસાદની આગાહી કરવા જેટલી બà«àª¦à«àª§àª¿ પણ
તારામાં ન હોય તો મારે તને શા માટે પà«àª°àª§àª¾àª¨ પદે રાખવો જોઈઠ? તà«àª‚ પà«àª°àªœàª¾àª¨à«àª‚ કલà«àª¯àª¾àª£ કેવી રીતે કરી શકીશ ?
હવે તારી જગà«àª¯àª¾àª સà«àª•à«àª·à«àª® બà«àª¦à«àª§àª¿ ધરાવતા તે àªàª°àªµàª¾àª¡ ને જ પà«àª°àª§àª¾àª¨ બનાવવો પડશે.
તà«àª¯àª¾àª° બાદ વરસાદ બંધ થતાં પà«àª°àª§àª¾àª¨ ને લઇ ને રાજા àªàª°àªµàª¾àª¡ ના ઘરે ગયો, અને àªàª°àªµàª¾àª¡ ને કહà«àª¯à«àª‚ વરસાદ ની આગાહી
કરવા જેટલી તારી સà«àª•à«àª·à«àª® ઉપર હà«àª‚ ફિદા થયો છà«àª‚,મારા આ પà«àª°àª§àª¾àª¨ માં આટલી પણ બà«àª¦à«àª§àª¿ પણ નથી, માટે તેની હકાલ પટà«àªŸà«€
કરી તેના સà«àª¥àª¾àª¨à«‡ તમારી નિમણà«àª• કરવા માગà«àª‚ છà«àª‚.તમે મને સંમતિ આપો.
àªàª°àªµàª¾àª¡à«‡ કહà«àª¯à«àª‚, ‘મહારાજ ! આ આગાહી જેને કરી હોય તેણે તે યશ મળો. આ આગાહી કરતાં મને આવડતà«àª‚ નથી.પણ મને
àªàªŸàª²à«€ જરૂર ખબર છે કે ગધેડો પોતાના બે કાન ઊંચા કરી ને જોરથી àªà«‚ંકવા લાગે તà«àª¯àª¾àª°à«‡ થોડાક જ સમયમાં વરસાદ તૂટી
પડે.મારી આ જાણકારી પરથી મેં આ આગાહી કરી,બાકી ખરી આગાહી તો મારા ગધેડાઠજ કાન ઊંચા કરીને àªà«‚ંકવા
ધà«àªµàª¾àª°àª¾ કરી દીધી હતી.
àªàª°àªµàª¾àª¡àª¨à«€ આ વાત સંàªàª¾àª³à«€àª¨à«‡ રાજાઠકહà«àª¯à«àª‚, ‘ àªàª°àªµàª¾àª¡ શà«àª°à«€ ! àªàª²à«‡, તેમ હોય તો હà«àª‚ હવે તમને પà«àª°àª§àª¾àª¨ પદે નહિ નિમતાં,
તે ગધેડાને પà«àª°àª§àª¾àª¨ પદે નિમિશ; કે જે આવી સà«àª•à«àª·à«àª® બà«àª¦à«àª§àª¿ ધરાવે છે.
આ વારà«àª¤àª¾ કહીને લિંકને પોતાના મિતà«àª°à«‹ ને àªàªŸàª²à«àªœ કહà«àª¯à«àª‚ કે, ‘આ રીતે હà«àª‚ ગધેડાઓને પà«àª°àª§àª¾àª¨ પદà«àª‚ આપવા ઈચà«àª›àª¤à«‹ નથી.’
બિચારા મિતà«àª°à«‹ ! કાપો તો લોહી ન નીકળે તેમ થીજી ગયાં.ચà«àªªàªšàª¾àªª રવાના થઇ ગયાં.