તો માનવ.. બનવા કરવà«àª‚.. શà«àª‚ ?
હે માણસ, તà«àª‚ માનવ કà«àª¯àª¾àª°à«‡ બનીશ ? , જો તà«àª‚ માનવ બનીશ તો તારા માં માનવતા….
તો માનવ બનવા કરવà«àª‚.. શà«àª‚ ?
આ થઇ દિલ ની વાત, માનવ બનવા ની ઈચà«àª›àª¾ માતà«àª° માણસ ને માનવ તરફ દોરી જાય છે,
પવન જયારે ઉપવન માંથી પસાર થાય તà«àª¯àª¾àª°à«‡ તે અતિ મીઠો, મધà«àª°àª¬àª¨à«‡ ,અને ઉનાળા ના ધોમ તડકા માંથી પસાર થાય તà«àª¯àª¾àª°à«‡ અતિ કઠોર લાગે. માનવ બનવાની ઈચà«àª›àª¾ પવન ને ઉપવન માંથી પસાર થવાની રજા આપે છે, ને માણસ, માનવ બની જાય છે, હવે માનવતા નà«àª‚ શà«àª‚ ? અરે àªàª¾àªˆ ઠતો માનવની સાથે જ રહેછે.
નહીતો, કઠોર કલેજà«àª‚ કાયમ ઉનાળા ના ધોમ માં તપતà«àª‚ રહે છે. કારણ તેને માનવતા થી નફરત છે , અણગમો છે, માનવ બનવાની ઈચà«àª›àª¾ તેને કà«àª¯àª¾àª°à«‡ થતી નથી તેનો પવન હમેશા ધોમ તડકા માં થી પસાર થવા વિચારે છે , કà«àª¯àª¾àª°à«‡àª• ગંદી ગટર પર થી પણ પસાર થાય છે, પણ તેને ઉપવન કà«àª¯àª¾àª°à«‡àª¯ પસંદ નથી આવતો .કà«àª¯àª¾àª°à«‡àª¯ માફક નથીઆવતો.