દિલ ની દાસà«àª¤àª¾àª¨ ……૨
ચાહà«àª‚ છà«àª‚ હà«àª‚ તને, ઠકેમ કહી શકૠ?
ચાહવા પછી ચà«àªª પણ કેમ રહી શકà«.
આવે તà«àª¯àª¾àª°à«‡ દઈ નવ શકà«,અંતરે જે àªàª°à«àª¯à«àª‚ તે,
(જયારે) જાવે તà«àª¯àª¾àª°à«‡ સહી નવ શકૠઅંતરે જે રહà«àª¯à«àª‚ તે.
દà«àª¨àª¿àª¯àª¾ કા હર ટà«àªŸàª¾ હà«àª† હૃદય મેરા હૈ, આંસૠઓ સે àªà«€àª—ા હà«àª† હર સà«àªµàª° મેરા હૈ,
દરà«àª¦ જહાં સર રખકર, સો જાયા કરતા હૈ,વો દરવાજા મેરા હૈ,વો ઘર મેરા હૈ,
વાટ જોતા મોતની જીવà«àª¯àª¾ કરà«àª¯à«àª‚ , જિંદગી ને પામવા મરતો રહà«àª¯à«‹,
માછલી તરતી રહી, કહેતી રહી, કાચઘર માં અવતરà«àª¯àª¾ ની વેદના.
ના માગ વફાના બદલા ઓ , તકરાર ન કર ઠઆંખો થી,
બે ચાર સનમ ના સપના ઓ લઈને ચà«àªª ચાપ ચાલà«àª¯à«‹ જા,
બે ચાર પà«àª°àª¸àª‚ગો છે જે હà«àª‚ કહેતો ફરà«àª‚ છà«àª‚,
કà«àª¯àª¾àª‚ છે, હવે મારી મને કથા સંપૂરà«àª£ યાદ.