ધરતીકંપ કરતાં ધિકà«àª•àª¾àª°àª•àª‚પ વધારે ખતરનાક…….
àªàª• ગામમાં બે àªàª¿àª•à«àª·à«àª• રહેતા હતા,àªàª• આંધળો અને બીજો લંગડો.બનà«àª¨à«‡ àªàª•àª®à«‡àª• ના સહારે àªàª¿àª•à«àª·àª¾ માગીને જીવન
ગà«àªœàª¾àª°àª¤àª¾ હતા.àªàª• દિવસ બનà«àª¨à«‡ વચà«àªšà«‡ અહમ નો ટકરાવ થયો.આંધળો કહે મારા વિના તૠચાલી નહિ શકે, તને
મારી ગરજ પડશે જ.લંગડો કહે મારા વિના તૠજોઈ નહિ શકે, માટે ગરજ મને નહી તને પડશે.વાત વધી ગઈ,
અને બનà«àª¨à«‡ મારામારી સà«àª§à«€ પહોચી ગયા.
યોગનà«àª‚યોગ આ àªàª—ડો કોઈ દિવà«àª¯ શકà«àª¤àª¿àª§àª¾àª°à«€ વà«àª¯àª•à«àª¤àª¿àª નિહાળà«àª¯à«‹.અને àªàª£à«‡ કરà«àª£àª¾àª¥à«€ વિચારà«àª¯à«àª‚ કે આ બનà«àª¨à«‡
અધૂરા છે.માટે દà«àª–à«€ છે.તો હà«àª‚ તેમને ઈચà«àª›àª¿àª¤ વરદાન આપà«àª‚ આપીને સà«àª–à«€ કરી દઉં.તરત તે વà«àª¯àª•à«àª¤àª¿ બનà«àª¨à«‡àª¨à«€
સમીપ ગઈ.
પà«àª°àª¥àª® આંધળા ને કહà«àª¯à«àª‚ : àªàª• વરદાન માગી લે, આંખો મળી જશે.’ પેલા ઠગà«àª¸à«àª¸àª¾àª¥à«€ માગà«àª¯à«àª‚ : મારે આંખ નથી
જોઈતી,પરંતૠપેલા લંગડા ની બે આંખો ફોડી નાખો. બહૠરાઈ મગજમાં àªàª°àª¾àªˆ ગઈ છે, તે સીધો જાય.’ દિવà«àª¯
વà«àª¯àª•à«àª¤àª¿àª સà«àª¤àª¬à«àª§àª¤àª¾ થી àªàª¨à«€ ઈચà«àª›àª¾ પૂરà«àª£ કરી.
પછી લંગડાને કહà«àª¯à«àª‚ : àªàª• વરદાન માગી લે,મજબૂત પગ મળી જશે.’ સાંàªàª³àª¤àª¾àªœ લંગડો ચિલà«àª²àª¾àª¯à«‹ : મારà«àª‚ તો જે
થવાનà«àª‚ હોય તે થશે,પણ પેલા આંધળા ના બે ટાંટિયા તોડી નાખો.બહૠવટ મારે છે તે ઠેકાણે થઇ જાય.’ દિવà«àª¯
વà«àª¯àª•à«àª¤àª¿àª àªàª¨à«€ àªàª‚ખના પણ પૂરી કરી.પરિણામ ઠઆવà«àª¯à«àª‚ કે પોતાને મળેલા àªàª•à«‡àª• વરદાનનો લાઠઉઠાવી ને
સà«àªµàª¤àª‚તà«àª° બની જવાને બદલે બનà«àª¨à«‡ પà«àª°à«‡àªªà«àª°àª¾ પરતંતà«àª° થઇ ગયા.
આ અંજામ છે ઈરà«àª·à«àª¯àª¾ અને વૈરનો………ધિકà«àª•àª¾àª°àª¨à«‹…………………