પાપ નો અંત ….પà«àª£à«àª¯ નો ઉદય….
àªàª• રાજા યà«àª¦à«àª§ માં હાર પામી ને નાશી ગયો, અતિ કંગાળ હાલત માં ફરતા ફરતા àªàª• નગરમાં આવà«àª¯à«‹,
તેની નજર àªàª• શેઠપર ગઈ, રાજાઠપોતાની આપ વીતી કહી સંàªàª³àª¾àªµà«€, શેઠનà«àª‚ હૃદય હચમચી ગયà«àª‚,
શેઠે ! રાજા ને બે લાખ સોનૈયા આપà«àª¯àª¾, રાજા ઠસમય જતા બે લાખ સોનૈયા ની મદદ થી પોતાનà«àª‚ રાજà«àª¯ પાછà«àª‚ મેળવà«àª¯à«àª‚ !
અહી હવે શેઠની હાલત ધીરે ધીરે ખરાબ થવા લાગી, શેઠાણી ઠશેઠને યાદ કરાવà«àª¯à«àª‚ ! આપે જેને બે લાખ આપà«àª¯àª¾ હતા,
તે પાછા માગી લો તો કેટલà«àª‚ સારà«àª‚ ! પણ શેઠવિચારે છે કે કોઈ ને આપેલી મદદ કે દાન પાછà«àª‚ ન લેવાય,
પોતે કરમને માનવા વાળા હતા..àªàªŸàª²à«‡ તેમને શેઠાણી ને કહà«àª¯à«àª‚ ! કોઈ ને આપેલà«àª‚ દાન કà«àª¯àª¾àª°à«‡àª¯ પાછà«àª‚ ન મગાય !
અતà«àª¯àª¾àª°à«‡ આપણા પાપ નો ઉદય છે; પણ સમય જતા બધà«àª‚ બરાબર થઇ જશે,માટે જીવ ને ટà«àª‚કો ના કરશો.
સમય વીતી રહà«àª¯à«‹ છે,શેઠની હાલત પણ ખરાબ થતી જાય છે,
àªàª• દિવસ શેઠ!રાજમહેલની નજીકથી પસારથઇ રહà«àª¯àª¾ છે,
તà«àª¯àª¾àª‚જ રાજાની નજર અચાનક શેઠની ઉપર પડે છે,તેમને બોલાવીને હાલચાલ પૂછે છે, તà«àª¯àª¾àª°à«‡ શેઠપોતાના કરà«àª®àª¨à«‹ ઉદય થયો છે,
àªàª® જણાવે છે,રાજા તેમને આશà«àªµàª¾àª¸àª¨ આપી,રહેવા ઘર અને àªàª• બકરી આપે છે,અને કહે છે, આથી તમારà«àª‚ ગà«àªœàª°àª¾àª¨ ચાલશે.
શેઠ! બકરી ને લઇ જાય છે! બકરી નà«àª‚ દૂધ પોતાને ખપ પà«àª°àª¤à«àª‚ રાખીને બાકી નà«àª‚ વેચી નાખે છે,
આ રીતે પોતાનો નિરà«àªµàª¾àª¹ ચલાવે છે.બે મહિના આ કà«àª°àª® ચાલે છે, તà«àª¯àª¾àª‚ બકરી મરી જાય છે,ને શેઠહતા તેવા થઇ ગયા,
થોડા સમય બાદ રાજા શેઠને બોલાવી ને પૂછે છે! કેમ બધà«àª‚ બરાબર ચાલે છે ને? શેઠકહે છે, હજૂર બકરી તો મરી ગઈ,
આ સાંàªàª³à«€ રાજા શેઠને àªàª• ગાય આપેછે, તે પણ ચાર મહિના જીવી.
તà«àª¯àª¾àª° બાદ રાજા ને ખબર પડી કે ગાય પણ મરી ગઈ àªàªŸàª²à«‡ àªàª• àªà«‡àª¸ આપી .
àªàª• વરસ થઇ ગયà«àª‚ શેઠદેખાયા નહિ àªàªŸàª²à«‡ રાજા ને થયà«àª‚ નકà«àª•à«€ હવે શેઠનà«àª‚ નસીબ ખà«àª²à«àª¯à«àª‚,લાગે છે !
શેઠને બોલાવી સમાચાર પૂછતાં શેઠે કહà«àª¯à«àª‚, àªà«‡àª· ખà«àª¬àªœ દૂધ આપે છે,અને તેને àªàª• પાડી (બચà«àª¯à«àª‚) પણ થઇ, જે હવે દૂધ આપશે.
રાજા ઠમન માં જે વિચારà«àª¯à«àª‚ તે સાચà«àª‚ હતà«àª‚ ,ખરેખર શેઠનà«àª‚ નસીબ હવે ખà«àª²à«àª¯à«àª‚ છે, àªàªŸàª²à«‡ હવે જે આપીશà«àª‚ તે ટકશે,તેમ વિચારી ને ,
શેઠને દસ લાખ સોનૈયા આપà«àª¯àª¾… શેઠસà«àª–à«€ થઇ ગયા……
નસીબ વગર કંઈ મળતà«àª‚ નથી અને મળે તો ટકે નહિ……
શેઠના સમતાàªàª¾àªµ ના હિસાબે તેમનો પાપોદય જલà«àª¦à«€ મટી ગયો અને પà«àª£à«àª¯à«‹àª¦àª¯ ફરી જાગૃત થયો.