બોધ...૧
àªàª• ગરીબ ખેડૂત હતો, અચાનક àªàª¨à«‡ રાજા નો àªà«‡àªŸà«‹ થઇ ગયો ,
રાજા ઠખેડૂત ને પૂછà«àª¯à«àª‚ કેટલા કમાય છે ? ખેડૂતે જવાબ આપà«àª¯à«‹ ,
àªàª• રૂપિયો ! તેના ચાર àªàª¾àª— પાડà«àª‚ છà«àª‚,
àªàª• àªàª¾àª— ખાઉં છà«àª‚,(હà«àª‚ અને મારી સà«àª¤à«àª°à«€ નà«àª‚ àªà«‹àªœàª¨).....
બીજો àªàª¾àª— ઉધારે આપૠછà«àª‚, (પà«àª¤à«àª°à«‹ ને પોષà«àª‚ છà«àª‚)........
તà«àª°à«€àªœà«‹ àªàª¾àª— દેવા માં ચૂકવà«àª‚ છà«àª‚, (માતા-પિતા માટે)...
ચોથો àªàª¾àª— વà«àª¯àª¾àªœà«‡ મà«àª•à«àª‚ છà«àª‚, (દાન-પà«àª£à«àª¯ કરà«àª‚ છà«àª‚ ).....
રાજા ઠખà«àª²àª¾àª¸à«‹ પૂછી રહસà«àª¯ જાણી ખà«àª¶ થયો, અને સàªàª¾àª®àª¾àª‚ આ સવાલ પૂછà«àª¯à«‹,
છેવટે તેઓ ખેડૂતને પૂછી ઇનામ આપી, જવાબ લાવà«àª¯àª¾.
બોધ....૨
સà«àª•àª¾àª¤àª¾ સરોવર માંથી વિદાય લેતા હંસ અને હંસલી ઠ, મિતà«àª° દેડકાની રાજા માગી,
દેડકા ને àªàªµà«€ ગાઢ મિતà«àª°àª¤àª¾ થઇ ગઈ હતી, તેથી તેને સાથે લઇ જવા પà«àª°àª¾àª°à«àª¥àª¨àª¾ કરી,
હંસે હા પાડી,અને સોટી ના બે છેડા બનà«àª¨à«‡ ઠચાંચ માં પકડી ,દેડકા ને વચà«àªšà«‡ મો માં,
પકડાવી કહà«àª¯à«àª‚ ,બોલીશ તો મરીશ,કહી ઉડà«àª¯àª¾, àªàª• ગામના છોકરા આ જોઈ કહે,અલà«àª¯àª¾,
મૂરà«àª– પડીશ તો મરીશ, તે સાંàªàª³à«€ ઉચે ઉડી ફૂલેલ દેડકો ,તમારો બાપ મૂરà«àª– કહેવા જતા,
પડીને મરી ગયો.
જીઠપર કાબૠરાખો..