àªàª²àª¾àªˆàª¨à«€ àªàªµà«àª¯àª¤àª¾….
àªàª• પરà«àªµàª¤ પર નાનકડà«àª‚ àªàª• ગામ વસà«àª¯à«àª‚ હતà«àª‚,પરà«àªµàª¤ ની તળેટીમાં જે જમીન હતી,
તે ખેતીને લાયક હોવાથી તે ગામના લોકો તળેટીમાં ખેતી કરતાં હતા,પરà«àªµàª¤àª¨à«€
ચારે બાજૠદરિયો હતો.ખેતીના સમયે આખà«àª‚ ગામ ખાલી થઇ જાય.બાઈઓ અને
છોકરાઓ પણ દાડિયાનà«àª‚ કામ કરવા માટે ખેતરોમાં ચાલà«àª¯àª¾ જાય.àªàª• દિવસની
વાત છે ગામના àªàª• àªàª¾àªàª¾àª¨à«‡ તાવ આવà«àª¯à«‹ હોવાથી તેઓ ગામમાં જ રોકાયા હતા.
છેલà«àª²àª¾ પચાસ- સો વરà«àª· માં ન બની હોય તેવી ઘટના બની ગઈ, પરà«àªµàª¤àª¨à«€ ચારે
બાજà«àª¨à«‹ દરિયો àªàª•àª¦àª® વીફરà«àª¯à«‹.
ખà«àª¬ દà«àª°àª¦à«àª° નજર કરતાં તેનà«àª‚ આવી રહેલà«àª‚ àªàª¯àª¾àª¨àª• તોફાન àªàª¾àªàª¾àª¨à«€ નજરમાંથી
છટકી ન શકà«àª¯à«àª‚.માતà«àª° દસ પંદર મિનીટમાં દરિયાના મોજાં તળેટીના તમામ ખેતરો
પર ફરી વળનારાં હતાં.àªàª¾àªàª¾ બૂમ પાડેતો કાંઈ તળેટી સà«àª§à«€ કોઈને સંàªàª³àª¾àª¯ તેમ
ન હતà«àª‚.àªàª¾àªàª¾ મà«àª‚àªàª¾àªˆ ગયાં. શી રીતે બધાને પરà«àªµàª¤ પર આવી જવા માટે જણાવવà«àª‚ ?
àªàª•àªàª• તેમને વિચાર આવà«àª¯à«‹. પોતાનà«àª‚ àªà«àª‚પડà«àª‚ પરà«àªµàª¤àª¨à«€ ધાર ઉપર હતà«àª‚. તેને તરત
આગ લગાવી સળગાવી દીધà«àª‚.àªàª•àªœ મીનીટમાં આગના àªàª¡àª•àª¾ આકાશમાં ફેલાઈ
ગયાં.તળેટી નાં ખેતરોમાં કામ કરતાં લોકોની નજરે આ આગ તરત જ આવી ગઈ.
સહà«àª બà«àª®à«‹ પાડી, ‘ દોડો ! દોડો àªàª¾àªàª¾àª¨àª¾àª‚ àªà«àª‚પડા ને આગ લાગી છે.
નાના મોટા તમામ પરà«àªµàª¤ પર ચઢવા લાગà«àª¯àª¾.પરà«àªµàª¤ ઉપર પહોચતા જ સાગરના
તોફાની મોજાઓઠતળેટીના તમામ ખેતરોને પોતાના માં ગરકાવ કરી દીધા !
તમામ લોકો બચી ગયાનો આનંદ àªàª¾àªàª¾àª¨àª¾ હૈયે સમાતો ન હતો. સાચી વાતની
જાણ થતાં લોકો કૃતજà«àªžàª¤àª¾àª¨àª¾ àªàª¾àª°à«‡ àªàª¾àªµàª¥à«€ àªàª¾àªàª¾àª¨àª¾ ચરણો ચૂમતાં હતાં.બધાંàª
સાથે મળીને àªàª¾àªàª¾àª¨à«àª‚ નવà«àª‚ ઘર બનાવી દીધà«àª‚.