Uncategorized

મેઘ……

                  àª…સહ્ય ઉનાળે ધરણી ધીખી,સરિતા સુખાણી ને જગત તરફડ્યું,
                   àª¤à«àª¯àª¾àª°à«‡ મેઘ નું હૈયું ત્રાસી ઉઠ્યું,ગયો સાગર પાસે કિરણ દોરડે,
             પાણી ખેચ્યું ને ધરતી ને અમી પાવા દોડ્યો ત્યાં પહાડ સાથે અથડાયો,
       ……ગડગડાટ થયા,વેદનાની વીજ ચમકી ને શરીર છેદાયું, તો યે સેવા ન ત્યજી,
      જાત નીચોવી ને ઉમંગે વરસ્યો,અપયશ દેનાર જગતે,કાળી છત્રી ધરી તોયે ન દુભાયો,
    અંતે મોરલા નાચ્યા,ધરતી ખીલી ને àª®àª¾àª¨àªµà«‡ àª‰àª¤à«àª¸àªµ માન્યો,ત્યારે શરૂ àª®àª¾àª‚ કાળો દેખાતો મેઘ,
                          સમર્પણ ના સંતોષ થી àª¶à«àªµà«‡àª¤ àª¬àª¨à«€ શોભી રહ્યો………….