શેઠના સà«àªµàªµà«ˆàªàªµàª¨à«àª‚ પà«àª°àª¦àª°à«àª¶àª¨…….
પà«àª¤à«àª° વધૠની ના પાડવા છતાં શેઠરાજા ને નિમંતà«àª°à«€ ઘરે લાવà«àª¯àª¾ ,મહેમાનગતી કરી પોતાનો વૈàªàªµ બતાવà«àª¯à«‹,રાજા ઠબીજા દિવસે મંતà«àª°à«€ ને વાત કરી,મંતà«àª°à«€ ની સલાહ પà«àª°àª®àª¾àª£à«‡ શેઠને દરબાર માં બોલાવà«àª¯àª¾ અને બે સવાલ પૂછà«àª¯àª¾ અને બે દિવસ માં સવાલ નો જવાબ ન આપો તો àªàª• લાખ નો દંડ àªàª°àªµà«‹ પડશે, સવાલ ઠહતો કે જે પà«àª°àª¤àª¿àª•à«àª·àª£ ઘટે તે શà«àª‚ ? અને પà«àª°àª¤àª¿àª•à«àª·àª£ વધે તે શà«àª‚ ?..
દà«àª–à«€ શેઠઘરે આવà«àª¯àª¾ અને વાત કરી , પà«àª¤à«àª° વધૠઠકટોરા માં દૂધ અને હાથ માં ઘાસ લઇને શેઠની સાથે રાજ દરબાર માં આવી, હાથ માં કટોરો અને ઘાસ જોઈ રાજા બોલà«àª¯à«‹ આ શà«àª‚ ? પેલી પà«àª¤à«àª° વધૠબોલી તમારા મંતà«àª°à«€ માં બà«àª§à«àª§à«€ નથી તે જાનવર છે તેમેને માટે ઘાસ લાવી છà«àª‚, અને તમો બાળક છો,બીજાની બà«àª§à«àª§à«€ થી ચાલોછો ,àªàªŸàª²à«‡ તમારા માટે દૂધ લાવી છà«àª‚,
હે રાજન હવે સવાલ ના જવાબ સાંàªàª³à«‹,જે પà«àª°àª¤àª¿àª•à«àª·àª£ ઘટે તે આયà«àª·à«àª¯ અને પà«àª°àª¤àª¿àª•à«àª·àª£ વધે તે તૃષà«àª£àª¾ છે. રાજા અને સàªàª¾ આશà«àªšàª°à«àª¯ અને સà«àª¤àª¬à«àª§ થઇ ગઈ અને રાજાઠઇનામ આપી સનà«àª®àª¾àª¨ કરà«àª¯à«àª‚.