સમજદાર કો ઈશારા કાફી…. B
મિલાવટ…
અબ તો દિન મેં àªà«€ નજર આને લગે હૈ,ચેહરે ઘà«àª‚ઘલે;
લગતા હૈ ઉજાલેમેં જરૂર,અંધેરે કી મિલાવટ હૈ.
àªà«àª°àª·à«àªŸ…નહિ…
àªàªµàª¾ હજૠય લોકો વસે છે,જગત મહીં :
મોકો મળે છતાં યે ,કદી àªà«àª°àª·à«àªŸ બને નહિ .
હિમાલય..
ખડા હિમાલય બતા રહા હૈ,ડરો ન આંધી પાણી મેં;
ખડે રહો અપને પથ પર,લાખ મà«àª¶à«€àª¬àª¤ આને મેં .
મૈતà«àª°à«€..àªàª¾àªµàª¨àª¾..
શમે ના વેર થી વેર,ટળે ના પાપ થી પાપ :
ઔષધ સરà«àªµ સà«àª–ોનà«àª‚ ,મૈતà«àª°à«€ àªàª¾àªµàª¨àª¾ અમાપ.
ખામી…
પડી જાય જો મકાન બનતા પહેલા,તો ચણતર ની ખામી છે,
બેટા જો થાય બાપ ની સામે,તો àªàª£àª¤àª° ની ખામી છે;
રામ-શà«àª°àªµàª£ ની પિતૃ àªàª•à«àª¤àª¿,àªàª°à«€ છે આ àªà«‚મિ ના કણ કણ માં,
ઠàªà«‚મિમાં જો આવà«àª‚ થાય ,તો નકà«àª•à«€ ઘડતર ની ખામી છે.