સિકંદર…..
àªàª• વખત સિકંદરે તà«àª°à«àª• પર ચઢાઈ કરવાનો વિચાર કરી, તà«àª¯àª¾àª¨àª¾ રાજા ને શરણે આવવાનà«àª‚ કહà«àª¯à«àª‚,
નહીતો યà«àª¦à«àª§ માટે તૈયાર થવા સૂચવà«àª¯à«àª‚ . તà«àª°à«àª• ના રાજા ઠવિચારà«àª¯à«àª‚ કે આ રીતે લડાઈ થી હજારો
નિરà«àª¦à«‹àª· લોકો મારà«àª¯àª¾ જશે તેથી સંધી કરી શરણાગતિ સà«àªµà«€àª•àª¾àª°à«€,અને પછી સિકંદર અને તેના સાથી
અંગરકà«àª·àª•à«‹àª¨à«‡ બડે ઠાઠથી નગર પà«àª°àªµà«‡àª¶ કરાવà«àª¯à«‹ . તà«àª¯àª¾àª° બાદ મહેલ માં àªà«‹àªœàª¨ સમારંઠયોજાયો,
સરà«àªµà«‡ પોતપોતાના સà«àª¥àª¾àª¨ પર àªà«‹àªœàª¨ કરવા બેઠા થાળી માં àªàª• પછી àªàª• વાનગીઓ માં હીરા -મોતી
માણેક આદિ àªàªµà«‡àª°àª¾àª¤ પીરસવામાં આવà«àª¯à«àª‚. સિકંદર આ બધà«àª‚ જોઈ àªàª•àª¦àª® ગà«àª¸à«àª¸à«‡ થઇ બોલà«àª¯à«‹ આ બધો
શૠતમાશો છે, તà«àª¯àª¾àª°à«‡ તà«àª°à«àª• ના રાજા ઠકહà«àª¯à«àª‚ માફ કરજો ! જે તૃષà«àª£àª¾ ની àªà«‚ખ થી તમે અહી આવà«àª¯àª¾ છો તે જ
પીરસà«àª¯à«àª‚ છે.પેટ નà«àª‚ àªà«‹àªœàª¨ તો આપને તà«àª¯àª¾àª‚ પણ ઘણà«àª‚ છે,તે માટે આપ આટલે દà«àª° સà«àª§à«€ ન આવો.
સિકંદર આ સાંàªàª³à«€ શરમિંદો થઇ ગયો અને રાજ પરત કરી રવાના થયો.