હà«àª‚ ……( આ… હà«àª‚ …કà«àª¯àª¾ છે ? ) HU…KYA CHHE..?
હà«àª‚ ……( આ… હà«àª‚ …કà«àª¯àª¾ છે ? )
àªàª• àªàª•à«àª¤ લાડૠલઈને ગણપતિ પાસે ગયો, તેમના ચરણ માં લાડૠમà«àª•à«àª¯àª¾ ,àªàªŸàª²àª¾ માં ઉંદર આવીને લાડૠખાવા લાગà«àª¯à«‹, ગણપતિ કઈ બોલà«àª¯àª¾ નહિ, àªàªŸàª²à«‡ àªàª•à«àª¤ ને થયà«àª‚ ગણપતિ કરતા આની તાકાત વધારે છે, તેથી ગણપતિ આને કઈ બોલી શકતા નથી.
àªàªŸàª²à«‡ ઉંદરને ઘરે લઇ ગયો, àªàª• રસà«àª¸à«€ થી પૂછ બાંધી રાખી,તેની પૂજા કરવા લાગà«àª¯à«‹ , àªàª•àª¾àª¦ બે દિવસ ગયા તà«àª¯àª¾àª‚ બિલà«àª²à«€ આવી તેને જોઈ ને ઉંદર જોર લગાવી રસà«àª¸à«€ કાપી ને àªàª¾àª—à«€ ગયો,
àªàª•à«àª¤àª¨à«‡ થયà«àª‚, ઉંદર થી તાકાતવાન આ બિલà«àª²à«€ લાગે છે, àªàªŸàª²à«‡ બિલà«àª²à«€ ને પાળી,અને તેની પૂજા કરવા લાગà«àª¯à«‹, થોડા દિવસ ગયા તà«àª¯àª¾àª‚ કà«àª¤àª°à«‹ આવà«àª¯à«‹,તેને જોઇને બિલà«àª²à«€ àªàª¾àª—à«€ ગઈ àªàªŸàª²à«‡ આ àªàª¾àªˆ àªàª•à«àª¤ ને થયà«àª‚,બિલà«àª²à«€ કરતા તો કà«àª¤àª°à«‹ તાકાતવાન લાગે છે.
હવે ઘર માં કà«àª¤àª°à«‹ રાખà«àª¯à«‹, તેની સરàªàª°àª¾ ચાલૠથઇ ગઈ, કà«àª¤àª°à«‹ તો પરિવાર માં àªàªµà«‹ àªàª³à«€ ગયો કે પરિવાર નો àªàª• સàªà«àª¯ હોય તેવà«àª‚ લાગે, થોડા દિવસ ગયા તà«àª¯àª¾àª‚ કà«àª¤àª°àª¾ ઠઘર માં બનાવેલી બધી રસોઈ બગાડી નાખી, અને પતà«àª¨à«€ નો પિતà«àª¤à«‹ ગયો ,લાકડી લઈને દોડી કà«àª¤àª°àª¾àª¨à«‡ મારવા ને કà«àª¤àª°à«‹ àªàª¾àª—à«€ ગયો, પતિ àªàª•à«àª¤ ને થયà«àª‚ કે સૌથી વધારે તાકાતવાન તો મારી પતà«àª¨à«€ છે, àªàªŸàª²à«‡ પતà«àª¨à«€ ની પૂજા કરવા લાગà«àª¯à«‹,