Uncategorized

અનોખો રંગ ફૂલોનો ……૪

અનોખો રંગ ફૂલોનો….
 
એવા કંઈ કાંટા નથી કે અણી ના હોય,
એવા ઘણાં ફૂલ છે જેમાં મહેક નથી.
                                 મહેક વગર ના ફૂલ નો રંગ ફટકી જતો હોય છે.
 
તારા પ્રણય નો રંગ જો ફટકી ગયો હશે
કાંટા બનીને કાળજે ખટકી ગયો હશે.
                    àª•àª¾àª³àªœà«‡ કાંટો ખટકી ગયો હોય તો પણ મન ને આમ્ર મંજરી ની જેમ મ્હોરેલું રાખવું.
 
મહેકી રહ્યો છું હુએ,જરા સુંઘી તો જુઓ,
આ મારું મન છો, મંજરી તો નથી.
                   àªªà«àª°àª¿àª¯àª¤àª® નું મન ભલે ફૂલ ના હોય પણ પ્રિયતમા ની પૂછપરછ તો ફૂલ પાસે જઈને કરવી પડેછે
                              àª¯àª¾àª¦à«‹ ના રણ માં કે મિલનો ના ઉપવન માં મહોબ્બત ની અસર કેવા કેવા રંગ લાવે છે તે હવે જુઓ.
 
તમારી યાદ માં રણ ની રજેરજ તરબતર લાગી,
ફૂલો પાસે જઈને તમારી નિત ખબર માગી,
ખરેખર એ સમય ની છે બલિહારી અરે જીવન !
ચમન પાસે અમેતો તો ભર વસંતે પાનખર(પ્રિયતમા)માગી.
                      àª¶àª¬àª¨àª® પાછલી રાતે àªªàª¡à«‡, અને રાતભર પારીજાતના પુષ્પખરતા રહે, ત્યારે પાનખર માગવાનો મર્મ સમજાય છે.