અસારતા……..
ફકીર- કિતને તવંગર હો ગયે, કિતને àªà«€ મà«àª«àª²à«€àª¸ હો ગયે;
યહ ખાક મેં જબ મિલ ગયે, દોનો બરાબર હો ગયે.
àªàª• સà«àª–à«€, વિલાસી તવંગર ની બળતી ચિતા માં
હજારો માણસો ચંદન ના લાકડા નાખતા હતા, જયારે
ગરીબ ની ચિતા માં બે ચાર જણ છà«àªŸàª¾ છà«àªŸàª¾ લાકડા વીણી
ને નાખતા હતા,
તà«àª¯àª¾àª‚ àªàª• ફકીર આવà«àª¯à«‹ બનà«àª¨à«‡ ની ચિતા માંથી રાખ લઈને સà«àª‚ઘી,
ચાખી, તપાસી તો ફેર ન લાગà«àª¯à«‹ અને ઉપર ની પંકà«àª¤àª¿ બોલà«àª¯à«‹.