આ તે માનવ કે દેવ….?
ઠહતા àªàª¾àªµàª¨àª—રના પà«àª°àª–à«àª¯àª¾àª¤ દીવાન પà«àª°àªàª¾àª¶àª‚કર પટણી.
àªàª• વાર તેઓ બહારગામ ગયા,બરાબર ઠસમયે àªàª®àª¨àª¾ ઘરમાં ચોરી થઇ,પà«àª°àªàª¾àª¶àª‚કરના ધરà«àª®àªªàª¤à«àª¨à«€ ઠપોલીસ ચોકીમાં ફરિયાદ નોધાવી, સà«àªŸà«‡àªŸàª¨àª¾ દીવાનના ઘરે ચોરી થાય પછી પોલીસ આળસ કરે ? તરત જ પોલીસ તપાસ ચાલૠથઇ.
પૂછપરછ કરતા પોલીસને àªàª• જà«àª¨àª¾ નોકર પર શંકા થઇ.àªàª¨à«€ ધરપકડ કરવામાં આવી,ઠદરમà«àª¯àª¾àª¨ પà«àª°àªàª¾àª¶àª‚કર બહારગામથી આવી ગયા હતા.àªàª®àª¨à«‡ સમાચાર મળà«àª¯àª¾.પોતાના નોકરની થયેલી ઘરપકà«àª•àª¡àª¥à«€ તેઓ વà«àª¯àª¥àª¿àª¤ બની ગયાં હતા.વરà«àª·à«‹ જà«àª¨àª¾ નોકર પર ચોરીનો આરોપ આવે ઠવાતે àªàª®àª¨à«‡ ગમગીન બનાવી દીધા.
થોડીવારમાં નોકરની પતà«àª¨à«€ આવી,પોતાનો ખોળો પાથરીને àªàª£à«‡ દરà«àª¦ àªàª°à«àª¯àª¾ સà«àªµàª°à«‡ વિનંતી કરી….” બાપૠ! મારા પતિને બચાવી લà«àª¯à«‹ ” પટણી સાહેબે àªàª¨à«‡ આશà«àªµàª¾àª¸àª¨ આપીને ઘરે મોકલી.
આ બાજૠàªàª®àª£à«‡ àªàª• ચિઠà«àª à«€ પોલીસ અધિકારીને મોકલી àªàª®àª¾àª‚ લખà«àª¯à«àª‚ હતà«àª‚… નોકરને છોડી દો.પોલીસ વિચારમાં પડી ગઈ, જે માણસ સો ટકા ચોર છે,છતાં àªàª£à«‡ છોડી દેવાની વાત ! પણ આતો àªàª¾àªµàª¨àª—ર સà«àªŸà«‡àªŸàª¨àª¾ દીવાન àªàª®àª¨àª¾ ઓરà«àª¡àª° આગળ આપને શૠવિચારવાનà«àª‚ ? પોલીસે નોકરને છોડી દીધો.
પોલીસ અધિકારી પટની સાહેબને મળવા આવà«àª¯àª¾.પટણીઠકહà«àª¯à«àª‚ : જà«àª“,દાગીના કરતા પણ માણસ વધૠકિંમતી છે.દાગીના નહિ મળે તો ચાલશે પણ વરà«àª·à«‹ જà«àª¨àª¾ નોકરને પકડવો નથી.
પોલીસ અધિકારી કહે : જેવી આપણી મરજી.બાકી મારà«àª‚ તો સો ટકા અનà«àª®àª¾àª¨ છે કે નોકર જ ચોર છે, અને તમે કહો તો બે/તà«àª°àª£ દિવસમાં જ હà«àª‚ તેની પાસેથી કબà«àª²àª¾àª¤ કરાવી આપà«àª‚.
પટની સાહેબે કહà«àª¯à«àª‚: ના ના àªàªµà«àª‚ કશà«àª‚ જ નથી કરવà«àª‚.હૠજ ફરિયાદ પાછી ખેચà«àª‚ છà«àª‚,àªàªŸàª²à«‡ તપાસ કરવાની તમારી જવાબદારી પૂરી થાય.
નોકર છૂટીને ઘરે ગયો,અને àªàª¨à«‡ સમાચાર મળà«àª¯àª¾ કે દીવાન સાહેબે તેને છોડાવà«àª¯à«‹ છે. આ સમાચાર સાંàªàª³àª¤àª¾àª‚ જ તે ગદગદ બની ગયો,àªàª¨à«‡ થયà«àª‚ : હà«àª‚ àªàª²à«‡ નમકહરામ થયો પણ મારે મારા શેઠનો આàªàª¾àª° માનવો જ જોઈàª.આàªàª¾àª° માનવા ઠજયારે પાતાની સાહેબના ઘરે પહોચà«àª¯à«‹ તà«àª¯àª¾àª°à«‡ તà«àª¯àª¾àª‚ પોલીસ આગળ પોતાનો બચાવ કરતા પટની સાહેબને àªàª¨à«‡ સાંàªàª³à«àª¯àª¾.અને પોતાની અધમતા બદલ તેનà«àª‚ માથà«àª‚ àªà«àª•à«€ ગયà«àª‚.પોલીસના ગયા પછી પટની સાહેબના પગમાં પડી ધà«àª°à«àª¸àª•à«‡ ધà«àª°à«àª¸àª•à«‡ રડવા લાગà«àª¯à«‹.
પટની સાહેબે àªàª¨à«‡ ઉàªà«‹ કરતા કહà«àª¯à«àª‚ : જો àªàª¾àªˆ ! જયારે આ ઘટના ઘટી તà«àª¯àª¾àª°à«‡ હà«àª‚ ઘરમાં નહતો.અને મારા ઘરવાળાઠફરિયાદ નોધાવી દીધી.પોલીસવાળાઠતને તકલીફ આપી હશે.આ સંàªàª¾àª³à«€àª¨à«‡ નોકર તો પોકેપોકે રડવા લાગà«àª¯à«‹.àªàª¨à«‡ કહà«àª¯à«àª‚ :શેઠસાહેબ મેં જ ચોરી કરી છે,હà«àª‚ આપનો ગà«àª¨à«‡àª—ાર છà«àª‚,તમે મને પોલીસ પાસે પકડાવી દો.
પટની સાહેબે કહà«àª¯à«àª‚ : જો àªàª¾àªˆ માણસ માતà«àª° àªà«‚લને પાતà«àª°.તારી àªà«‚લ થઇ ગઈ હશે.પણ આરà«àª¥àª¿àª• સંકડામણ ને કારણે તારે આ પગલà«àª‚ àªàª°àªµà«àª‚ પડà«àª¯à«àª‚ હશે,તે છતાં મારો નોકર àªà«‚લ કરે તેમાં મારો પણ વાંક ખારોજ.લે આ ૧૦૦ રૂપિયા.તારી જરૂર પà«àª°àª®àª¾àª£à«‡ ખરà«àªš કરજે,અને હવે જયારે તકલીફ પડે તà«àª¯àª¾àª°à«‡ મને કહેજે ,જેથી તારે આવà«àª‚ ખોટà«àª‚ પગલà«àª‚ àªàª°àªµà«àª‚ ન પડે.નોકરને થયà«àª‚ આ તે માનવ છે કે દેવ ? ઠઆ દિવà«àª¯ પà«àª°à«àª·àª¨à«€ વાત સાંàªàª³à«€ છà«àª• થઇ ગયો.
आसमान का खà¥à¤¦à¤¾ कोई à¤à¥€ हो, मेरी धरती का खà¥à¤¦à¤¾ इंसान है !