àªàª• સà«àª¤àª‚ઠનો મહેલ…
શેઠઅને શેઠાણી વચà«àªšà«‡ નસીબ બાબતે વિવાદ થયો, શેઠકહે બધà«àª‚ મારા નસીબ નà«àª‚ છે,
અને શેઠાણી કહે બધà«àª‚ મારા જ નસીબનà«àª‚ છે, આમ તો તેઓ સà«àª–à«€ હતા, પણ કોણ જાણે !
વિધાતા ને આમનà«àª‚ સà«àª– મંજà«àª° નહિ હોય, àªàªŸàª²à«‡ બનà«àª¨à«‡ જણા જીદ પર આવી, àªàª• બીજા
થી છà«àªŸàª¾ પડà«àª¯àª¾. થોડા સમય માં શેઠને ધંધા માં તકલીફ પડવા લાગી, નà«àª•àª¶àª¾àª¨ પણ ,
થવા લાગà«àª¯à«àª‚ અને સમય જતા શેઠપાયમાલ થઇ ગયા, ખાવા ના પણ વાંધા થઇ ગયા,
શેઠાણી પોતાનો હિસà«àª¸à«‹ લઈને, દરિયા કિનારે àªàª• àªà«àªªàª¡à«àª‚ બાંધી ને રહેવા લાગà«àª¯àª¾,
શેઠાણી પોતે ઉચà«àªš સંસà«àª•àª¾àª° વાળા હતા, àªàªŸàª²à«‡,સમતા àªàª¾àªµà«‡ પોતાની જિંદગી ના દિવસો
પસાર કરતા હતા.દરિયા નજીક રહેતા શેઠાણી દરિયા માં તરતી માછલીઓ ને જોઈ ને
ખà«àª¬ ખà«àª¶ થતાં ,તેમને થયà«àª‚ કે આ માછલીઓ ને કંઈક ખવડાવà«àª‚ તેમ વિચારી ને રોજ
ચીàªàª¡àª¾àª¨à«€ ચીરી કરી ને ખવડાવવા લાગà«àª¯àª¾ , તેમાં તેમને આનંદ મળતો હતો,આ કà«àª°àª® ઘણો
સમય ચાલà«àª¯à«‹, હવે માછલીઓ વિચારે છે કે, આ બેન આપણ ને રોજ ચીàªàª¡à«àª‚ ખવડાવે છે !
તો આપણી પણ ફરજ છે, તેમેને કંઈક આપવà«àª‚ જોઈàª, આમ વિચારી માછલીઓ રોજ
ચીàªàª¡àª¾ ની ચીરીના બદલામાં મોતી આપવા લાગી, જો શેઠાણી મોતી ના લે, તો માછલીઓ
પણ ચીàªàª¡à«àª‚ ખાતી નહી,àªàªŸàª²à«‡ શેઠાણીને ચીàªàª¡àª¾àª¨àª¾ બદલા માં મોતી મળવા લાગà«àª¯àª¾, તેઓ
આ બધા મોતી ને છાણના ઢગલા માં મોતી છà«àªªàª¾àªµà«€àª¨à«‡ રાખતા, થોડાં જ સમય માં,
શેઠાણી સમૃદà«àª§ થઇ ગયાં , શેઠાણી ઠતેજ નગર માં àªàª• સà«àª¥àª‚ઠઉપર મોટો મહેલ
બંધાવà«àª¯à«‹, અને દાન પà«àª£à«àª¯ નિમિતà«àª¤à«‡ ગરીબો ને રોજ જમાડવા લાગà«àª¯àª¾.
રખડતા àªàªŸàª•àª¤àª¾ શેઠàªàª• દિવસ તà«àª¯àª¾àª‚ આવી પહોચà«àª¯àª¾ ,અને ગરીબો ની વચà«àªšà«‡ ખાવા બેઠા.
શેઠાણી ની નજર શેઠપર પડી અને દરેક વખતે શેઠાણી અલગ અલગ શણગાર કરી શેઠને ,
જમવાનà«àª‚ પીરસવા જાય છે,શેઠને શંકા પડી કે નકà«àª•à«€ આ મારી પતà«àª¨à«€ જ છે ,અલગ અલગ
રૂપ માં આવતી વà«àª¯àª•à«àª¤àª¿ àªàª• છે કે જà«àª¦à«€ જà«àª¦à«€ છે તેની ખાતરી કરવા શેઠે ઘી નà«àª‚ àªàª• ટપકà«àª‚,
શેઠાણી ની મોજડી પર નાખી દીધà«àª‚ , જયારે શેઠાણી તે શેઠને પોતાના મહેલ ના પહેલે માળે,
લઇ જાય છે, તà«àª¯àª¾àª°à«‡ પેલી ઘી ના ટપકા વાળી મોજડી પગ માંથી છટકી શેઠના હાથ પર પડે છે,
અને શેઠને ખાતરી થઇ ગઈ કે આજ મારી પતà«àª¨à«€ છે.ઘણાં વરસ ના વિરહ બાદ બનà«àª¨à«‡ નો મેળાપ
થયો. શેઠઅને શેઠાણી ઠનસીબ નà«àª‚ કà«àª¯àª¾àª°à«‡àª¯ અàªàª¿àª®àª¾àª¨ નહિ કરવાની કસમ લીધી .
સà«àª‚દર મજાનà«àª‚ સà«àª– મળà«àª¯à«àª‚ હોય, શાંતિ હોય બધાજ પાસા સારા હોય ! તો પણ, આ ઘમંડ અને અહમ,
કેવી અશાંતિ ફેલાવે છે ……?