દલીલ ન કરવામાં વધારે મજા.
àªàª• વાર પવન અને સૂરà«àª¯ વચà«àªšà«‡ વાતો ચાલતી હતી.તે વખતે ધરતી પર àªàª• ડોસો કાળો કોટ
પહેરીને જઈ રહà«àª¯à«‹ હતો.તેને જોઇને પવને સૂરà«àª¯àª¨à«‡ કહà«àª¯à«àª‚, મારામાં àªàªŸàª²à«€ બધી તાકાત છે કે હà«àª‚ આ
ડોસાનો કોટ પળવારમાં ઉડાવી દઉં.
સૂરà«àª¯à«‡ માતà«àª° સà«àª®àª¿àª¤ કરà«àª¯à«àª‚. તેની સામે ન તો કોઈ દલીલ કરી કે ન બીજà«àª‚ કશà«àª‚ બોલà«àª¯à«‹. આ બાજૠપવને
સૂસવાટાબંધ ફà«àª‚કાવવાનà«àª‚ શરૂ કરી દીધà«àª‚. ઠજોઇને સૂરà«àª¯ વાદળમાં ચાલી ગયો.
પેલા ડોસાઠપવનથી કોટ ઉડી ન જાય તે માટે બે હાથેથી પકડી રાખà«àª¯à«‹.આથી ઉશà«àª•à«‡àª°àª¾àª¯à«‡àª²à«‹ પવન
વધà«àª¨à«‡ વધૠપોતાની તાકાત અજમાવવા લાગà«àª¯à«‹.આ બાજૠડોસાઠપણ વધà«àª¨à«‡ વધૠજોરથી કોટ ઉપર
પોતાની પકà«àª•àª¡ લેવા માંડી.અંતે પવન થાકી ગયો અને તે ચાલà«àª¯à«‹ ગયો. થોડીકવાર પછી વાદળ
માંથી સૂરà«àª¯ બહાર આવà«àª¯à«‹.ચારે બાજૠતેના કિરણો રેલાઈ જતાં તડકો થઇ ગયો.
àªàª• બાજૠપવન વાતો બંધ થઇ ગયો હતો, બીજી બાજૠસૂરà«àª¯ નો તડકો પડતો હતો.આથી બફારો થવાને
લીધે ડોસાઠકોટ તરત કાઢી નાખà«àª¯à«‹. લપેટીને હાથમાં લઈને ચાલવા લાગà«àª¯à«‹.પવને દà«àª°àª¥à«€ દà«àª°àª¶à«àª¯ જોયà«àª‚.
તે તો àªàª•àª¦àª® સà«àª¤àª¬à«àª§ થઇ ગયો !
તà«àª¯àª¾àª°à«‡ પણ સૂરà«àª¯ માતà«àª° મરક મરક હસતો હતો.વિજયનો કોઈ કેફ તેના મà«àª– પર શોધà«àª¯à«‹ જડતો ન હતો.