નસીબ આડે પાંદડà«àª‚……..
શંકર અને પારà«àªµàª¤à«€ àªàª• વાર આકાશ મારà«àª—ે પોતાના વિમાન ધà«àªµàª¾àª°àª¾ જઈ રહà«àª¯àª¾ હતા તà«àª¯àª¾àª‚ અચાનક,
પારà«àªµàª¤à«€ ની નજર વેરાન અને ઉજà«àªœàª¡ વન માં જઈ રહેલા àªàª• ગરીબ માણસ પર પડી,
ચીથરેહાલ તે ગરીબ માણસ ને જોઈ પારà«àªµàª¤à«€àªœà«€ ને ખà«àª¬ દયા આવી ગઈ, તેને શંકરજી ને કહà«àª¯à«àª‚ ,
સà«àªµàª¾àª®à«€àª¨àª¾àª¥ ઠગરીબ માણસ ને કઈક સહાય કરો,
શંકરજી ઠકહà«àª¯à«àª‚ દરેક માણસ કરà«àª® ને આધીન હોય છે, હà«àª‚ તેને મદદ કરીશ પણ તેના નસીબ માં નહિ,
હોય તો તેને નહિ મળે ! આમ વાત કરી ને શંકરજી ઠતે જà«àª¯àª¾àª‚ ચાલતો હતો તà«àª¯àª¾àª‚ àªàª• કીમતી રતà«àª¨
મà«àª•à«àª¯à«àª‚. તà«àª¯àª¾àª°à«‡àªœ તે ગરીબ માણસને મનમાં વિચાર આવà«àª¯à«‹ કે અગર હà«àª‚ આંધળો થઇ જાઉંતો આ વનમાં
ચાલી શકà«àª‚ કે નહિ ! તેમ વિચારી તે આંખો બંધ કરી ને ચાલવા લાગà«àª¯à«‹ અને રતà«àª¨ ને જોઈ શકà«àª¯à«‹ નહિ
ને આગળ નીકળી ગયો,શંકરજી બોલà«àª¯àª¾ જોયà«àª‚ને તેના નસીબ જ નથી,
આથી પારà«àªµàª¤à«€ ઠશંકરજી ને ફરીથી થોડેક દà«àª° ઠરતà«àª¨ મà«àª•àªµàª¾ કહી,àªàª• મોકો આપવા જણાવà«àª¯à«àª‚.
હવે શંકરજી ઠબીજી વાર જયારે રતà«àª¨ મà«àª•à«àª¯à«àª‚ તà«àª¯àª¾àª°à«‡ પેલા ગરીબ માણસ ને ફરી વિચાર આવà«àª¯à«‹ ! કે આતો,
હà«àª‚ સપાટ જગà«àª¯àª¾ માં બરાબર ચાલà«àª¯à«‹ પણ આ ખાડા ટેકરા વાળી જગà«àª¯àª¾ માં ચાલી શકà«àª‚ કે નહિ ! તેમ વિચારી..
પાછી આંખો બંધ કરી ને ચાલવા લાગà«àª¯à«‹ અને પેલà«àª‚ રતà«àª¨ àªàª®àª¨à«àª‚ àªàª® પડી રહà«àª¯à«àª‚.
જેવા કરમ હોય તેવા વિચારો સરà«àªœàª¾àª¯…….