પરનિંદા…….
àªàª• ગામમાં àªàª• સંત પધારà«àª¯àª¾.સંતના પà«àª°àªµàªšàª¨àª®àª¾àª‚ આખà«àª‚ ગામ આવà«àª¯à«àª‚,આ ગામમાં àªàª• માણસ àªàªµà«‹ હતો કે જેને પરનિંદાનો àªàª¾àª°à«‡ રસ,
સાધૠસંત હોયકે સગા માબાપ હોય,લાગ મળે તà«àª¯àª¾àª°à«‡ ઠકોઈની નિંદા કરવામાં બાકી રાખતો નહિ.આખા ગામની સાથે ઠપણ પà«àª°àªµàªšàª¨
માં જોડાયો.સંતના કોઈ વીકપોઈનà«àªŸà«àª¸ મળી જાય àªàªŸàª²àª¾ માટે,પણ આ તો કમાલ થઇ,રોજના પà«àª°àªµàªšàª¨ સાંàªàª³à«€ àªàª¨àª¾ જીવનમાં àªàª¾àª°à«‡
પરિવરà«àª¤àª¨ આવà«àª¯à«àª‚.àªàª¨à«‡ પોતાના પાપનà«àª‚ àªàª¾àª°à«‡ દà«àª– થયà«àª‚.
àªàª• દિવસ સંત પાસે આવીને તેને પà«àª°àª¾àª°à«àª¥àª¨àª¾ કરી,ગà«àª°à«àª¦à«‡àªµ ! મેં આજ સà«àª§à«€àª®àª¾àª‚ ઘણાની નિંદા કરી છે,àªàª²àªàª²àª¾ સાધૠસંતોને પણ મેં નથી
છોડà«àª¯àª¾.તમારà«àª‚ પà«àª°àªµàªšàª¨ સાંàªàª³à«€àª¨à«‡ મારા જીવનમાં ખà«àª¬àªœ પરિવરà«àª¤àª¨ આવà«àª¯à«àª‚ છે.કૃપા કરી મને પà«àª°àª¾àª¯àª¶à«àªšàª¿àª¤ આપો.
સંતે પોતાની પાસે પડેલો àªàª• કાગળ હાથમાં લીધો.àªàª¨àª¾ થઇ શકે àªàªŸàª²àª¾ àªà«€àª£àª¾àª®àª¾àª‚ àªà«€àª£àª¾ ટà«àª•àª¡àª¾ કરà«àª¯àª¾.તમામ ટà«àª•àª¡àª¾àª“ને સાચવીને
પેલા માણસના હાથમાં આપીને કહà«àª¯à«àª‚ : આ તમામ ટà«àª•àª¡àª¾àª“ લઈને તમે ગામની વચà«àªšà«‡ આવેલ ઊંચા ટાવર ઉપર ચઢી જાવ.પછી આ
તમામ ટà«àª•àª¡àª¾àª“ને આકાશમાં ઉડાડી દેજો. પછી મારી પાસે આવજો.
પેલો માણસ તો વિચારમાં પડી ગયો.આ તે કેવà«àª‚ પà«àª°àª¾àª¯àª¶à«àªšàª¿àª¤ ? પણ તેને સંતના જà«àªžàª¾àª¨ પર àªàª°à«‹àª¸à«‹ હતો,સંતના કથન પાછળ પણ જરૂર
કંઈક રહસà«àª¯ હશેજ.àªàª® સમજીને તમામ ટà«àª•àª¡àª¾àª“ લઈને ઊંચા ટાવર પર ચઢીને આકાશ માં ઉડાડી દીધા. હવા આવતાજ કાગળના
તમામ ટà«àª•àª¡àª¾ ચારે દિશામાં ફેલાઈ ગયા.
સંત પાસે આવીને પેલા માણસે કહà«àª¯à«àª‚; ગà«àª°à«àª¦à«‡àªµ ! આપણી આજà«àªžàª¾ મà«àªœàª¬ તમામ ટà«àª•àª¡àª¾àª“ મેં ટાવર પર ચઢીને ઉડાડી દીધા છે.હવેતો મારà«àª‚
પà«àª°àª¾àª¯àª¶à«àªšàª¿àª¤ પૂરà«àª£ થયà«àª‚ને ? હવેતો હà«àª‚ શà«àª¦à«àª§ થયોને ? કોઈ વિધીતો બાકી નથીને ? સંતે કહà«àª¯à«àª‚ : હજી તારૂ અરà«àª§à«àª‚ જ પà«àª°àª¾àª¯àª¶à«àªšàª¿àª¤ થયà«àª‚ છે.અરà«àª§à«àª‚ તો
બાકી છે.પેલા માણસે કહà«àª¯à«àª‚ જે બાકી હોય તે કૃપા કરીને બતાવી દો, તો ઠપà«àª°àª¾àª¯àª¶à«àªšàª¿àª¤ પણ કરીને મારે પાપથી સંપૂરà«àª£ મà«àª•à«àª¤ થવà«àª‚ છે.
સંતે કહà«àª¯à«àª‚ : હવે કાગળના જેટલા ટà«àª•àª¡àª¾ તમે ઉડાડી દીધા છે તે બધા વીણી વીણી ને પાછા લઇ આવો.àªàª• પણ રહી ન જાય તેની
કાળજી રાખજો.પેલો માણસ તો વિચારમાં પડી ગયો,àªàª¨à«‡ ધોળે દિવસે તારા દેખાવા લાગà«àª¯àª¾.
àªàª¨à«‡ કહà«àª¯à«àª‚ : ગà«àª°à«àª¦à«‡àªµ ! આ કેવી રીતે બની શકે ?
સંતે કહà«àª¯à«àª‚ : જો આ ન બની શકેતો નિંદાનà«àª‚ પà«àª°àª¾àª¯àª¶à«àªšàª¿àª¤ પણ ન થઇ શકે. નિંદા àªàª• àªàª¯àª‚કર પાપ છે જેનà«àª‚ પà«àª°àª¾àª¯àª¶à«àªšàª¿àª¤ થવà«àª‚ મà«àª¶à«àª•à«‡àª² છે.
કારણકે આજ સà«àª§à«€àª®àª¾àª‚ તમે જેના જેના કાનમાં àªà«‡àª° રેડà«àª¯à«àª‚ છે,તે બધાના કાનમાંથી આ àªà«‡àª° કઈરીતે સાફ કરશો ? શà«àª‚ તમે ઠબધાને
ઓળખો છો ? તમે તમારી àªà«‚લનો સà«àªµà«€àª•àª¾àª° કરવા ઠબધાને àªàª• સà«àª¥àª¾àª¨à«‡ àªà«‡àª—ા કરી શકશો ?
àªàª• વાર નિંદાનો રસ પડી ગયા પછી તો તે છોડવો મà«àª¶à«àª•à«‡àª²…..બધà«àª‚ છોડી શકાય પણ આ નિંદારસનો તà«àª¯àª¾àª— અતિ મà«àª¶à«àª•à«‡àª²…..
બોલો આ પાપ કેટલà«àª‚ મોટà«àª‚ છે ?
આટલà«àª‚ સાંàªàª³à«àª¯àª¾ પછી પણ જો નિંદાનો રસ ન જ છà«àªŸà«‡ તો આટલà«àª‚ કરજો…….
” નિંદા ન કરીઠપારકી, ન રહેવાય તો કરજો આપકી. “