બદમાશી…..
બદમાશી.....
ગામ ના પાદરે નટો ખેલ કરવા આવà«àª¯àª¾, ગામ આખà«àª‚ ઉમટà«àª¯à«àª‚ તેમના ખેલ જોવા,
અવનવા ખેલ જોઈ àªàª• àªàª°àªµàª¾àª¡ ને àªàªµà«àª‚ તો પોરસ ચઢà«àª¯à«àª‚, કે àªàª• àªàª• ખેલ જોઈ ને તે ઇનામ
પર ઇનામ જાહેર કરવા લાગà«àª¯à«‹, અને બીજા ને બોલવાનો મોકો પણ ના આપà«àª¯à«‹ , ખેલ પà«àª°àª¾ થતાં જ
નટો નો સરદાર àªàª°àªµàª¾àª¡ પાસે જાહેર કરેલા ઇનામ લેવા ગયો.
àªàª°àªµàª¾àª¡à«‡ કહà«àª¯à«àª‚ àªàª¾àªˆ તે ખેલ બતાવી આંખો ને ઠંડક આપી, તેવી રીતે મેં ઇનામ કહી તારા
કાન ને ખà«àª¶ કરà«àª¯àª¾àª‚. àªàª®àª¾àª‚ લેવા દેવા નà«àª‚ શૠ? હિસાબ બરાબર ....
આને કહેવાય…. ધૂરà«àª¤.
નટો ગામ ના પાદરે પણ કદી નહી આવવાના કસમ ખાઈ ને ગયાં.