બà«àª§à«àª§àª¿………
અકબર બાદશાહ ની સàªàª¾ માં àªàª• સોદાગર ઘોડા વેચવા આવà«àª¯à«‹,
બાદશાહે સોદો કરી àªàª• લાખ àªàª¡àªµàª¾àª¨à«àª¸ આપà«àª¯àª¾,તà«àª¯àª¾àª°à«‡ બીરબલ,
નીચે બેસી કંઈક લખી રહà«àª¯à«‹ હતો,
બીજે દિવસ બાદશાહે પૂછà«àª¯à«àª‚ તૠનીચે બેસી ને શૠલખતો હતો ?
બીરબલે કહà«àª¯à«àª‚ મà«àª°à«àª–ાઓ ની યાદી બનાવતો હતો ! બાદશાહે યાદી વાચતાં,
પહેલà«àª‚ નામ તેમનà«àª‚ પોતાનà«àª‚ જોઈ નવાઈ પામà«àª¯àª¾,કારણ પૂછતાં બીરબલે કહà«àª¯à«àª‚,
àªàª• લાખ તમે વગર ઓળખાણે આપી દીધા તેથી,
રાજા ને પોતાની àªà«‚લ સમજાઇ,પણ પાછà«àª‚ પૂછà«àª¯à«àª‚ કે સોદાગર ઘોડા લાવશે તો ?
બીરબલે કહà«àª¯à«àª‚ કે આપ નામદાર નà«àª‚ નામ ચેકી ને સોદાગર નà«àª‚ લખીશ,
જેથી મà«àª°à«àª–ાઓ ની સંખà«àª¯àª¾ સરખીજ રહેશે.