બોધ……
બોધ…3
àªàª• àªàªµà«‡àª°à«€àª ચમકતા કાચના ટà«àª•àª¡àª¾ પોટલી માં àªàª°à«€ રાખà«àª¯àª¾ હતા,તેની પાછળ àªàª• મોટો ઉદેશ છà«àªªàª¾àª¯à«‹ હતો !
àªàªŸàª²à«‡ મરતાં પહેલા તેઓ ઠકહà«àª¯à«àª‚ કે આ પોટલી મહાસંકટ આવે તà«àª¯àª¾àª°à«‡ વેચજો, પતà«àª¨à«€ ઠતકલીફો વેઠી ને ,
જેમ તેમ ઘર ચલાવà«àª¯à«àª‚, પેલી પોટલી તેના માટે àªàª• હૂફ હતી.
છેવટે બધà«àª‚ ખલાસ થઇ જતા, પà«àª¤à«àª° ને પોટલી આપી તેના પિતાના મિતà«àª° àªàªµà«‡àª°à«€ ને તà«àª¯àª¾àª‚ વેચવા મોકલà«àª¯à«‹,
àªàªµà«‡àª°à«€ ગંàªà«€àª° સà«àªµàªàª¾àªµ નો હતો, તેને પોટલી ના હીરા જોયા , અને વિચારà«àª¯à«àª‚ કાચના ટà«àª•àª¡àª¾ કહીશ તો આને,
અવિશà«àªµàª¾àª¸ જેવà«àª‚ લાગશે, àªàªŸàª²à«‡ સમજી ને કહà«àª¯à«àª‚ ઘર ખરà«àªš મારી પાસે લેજે,આ વેચવà«àª‚ નથી, ઘરે જ રાખ અને,
મારા તà«àª¯àª¾àª‚ કાલ થી કામ પર આવી જા.
બીજા દિવસે છોકરો કામ પર લાગી ગયો અને ધીરે ધીરે હીરા પરખતો થઇ ગયો, àªàªµà«‡àª°à«€ ને થયà«àª‚ ,
છોકરો હવે બરાબર હીરા પરખતો થઇ ગયો છે ! àªàªŸàª²à«‡ છોકરા ને કહà«àª¯à«àª‚ તારા ઘરે જે રતà«àª¨à«‹àª¨à«€ પોટલી પડી છે,
તેની કિંમત હવે કરજે,છોકરા ઠઘરે જઈને પોટલી તપાસી તો કાચના ટà«àª•àª¡àª¾ જ હતા, ખાતà«àª°à«€ થતા તેને,
કચરા પેટી માં ફેકી દીધા,
બોધ àªàªŸàª²à«‹àªœ છે, કે સમજણ આવતા નકામà«àª‚ ફેકી દેતા વાર નથી લાગતી, તેમ સાચી સમજણ આવે તà«àª¯àª¾àª°à«‡ ,
આ àªà«Œàª¤àª¿àª• સà«àª–à«‹ ને પણ ફેકી દેતા શીખવà«àª‚ જોઈàª.