àªàª¯àª‚કરતા સà«àªµàª¾àª°à«àª¥àª¨à«€……..
માલવપતિ મà«àª‚જ………
માલવપતિ મà«àª‚જની આ વાત છે,તૈલંગ દેશ ના રાજવી તૈલપ પર જયારે માલવપતિ મà«àª‚જે,
આકà«àª°àª®àª£ કરવાનો સંકલà«àªª કરà«àª¯à«‹ તà«àª¯àª¾àª°à«‡ તે જાણીને વૃદà«àª§ મંતà«àª°à«€ રà«àª¦à«àª°àª¾àª¦àª¿àª¤à«àª¯à«‡ રાજાને કહà«àª¯à«àª‚ ! રાજન
આ સાહસ કરવા જેવà«àª‚ નથી.
આપનો સમય તો પà«àª°àª¤àª¿àª•à«àª³ છે જ,પરંતૠતૈલાપ ના દાવ પેચ ઘણી હીન કકà«àª·àª¾àª¨àª¾ હોય છે,આપ
કદાચ ફસાઈ જશો,પરંતૠમાલવપતિ ઠમંતà«àª°à«€ ની આ સલાહ અવગણી ને કહà«àª¯à«àª‚, મંતà«àª°à«€àª¶à«àªµàª° !
તૈલાપ તો મારી સામે મચà«àª›àª° છે àªàª¨à«‡ મસળી નાખતા મને જરાય વાર નહિ લાગે,માટે તમે
આવી નબળી વાતો કદી ન કરો.
માલવપતિ ઠàªàª• દિવસ વિરાટ સૈનà«àª¯ સાથે તૈલંગ દેશ તરફ પà«àª°àª¯àª¾àª£ કરà«àª¯à«àª‚. શૌરà«àª¯ થી સામે છાતી
ઠલડવામાં પરાજય જોઇને તૈલાપે કપટ કરી મà«àª‚જને જીવતો પકડી લીધો. અને લોખંડી
સળિયાની અàªà«‡àª˜ દીવાલો ની જેલમાં ધકેલી દીધો.
મà«àª‚જના àªà«‹àªœàª¨ વગેરે ની વà«àª¯àªµàª¸à«àª¥àª¾ તૈલાપે પોતાની સગી બહેનને સોપી. મà«àª‚જ જેટલો સà«àª°à«‚પ હતો
તેટલી મૃણાલ કદરૂપ હતી.મà«àª‚જ વાસના થી પીડિત હતો તેને àªàª•àª¾àª‚ત ની ઓથ મળી,મૃણાલ ને
રૂપાળા પà«àª°à«àª· નો સંગ મળà«àª¯à«‹.બનà«àª¨à«‡ àªàª• બીજાના પà«àª°à«‡àª® માં પડી ગયાં,ઠપà«àª°à«‡àª®àª›à«‡àªµàªŸà«‡ અતિ ગાઢ બની
ગયો મà«àª‚જ ને માટે તે હવે માલવ ની જેલ ન હતી ઠમાલવ નો મહેલ બની ગયો.મૃણાલ ના
ખોબે àªàª°à«€ àªàª°à«€ ને મળતા પà«àª°à«‡àª® માં તે પાગલ બની ગયો હતો.
પણ મà«àª‚જનો આ કારાવાસ માલવ ની પà«àª°àªœàª¾ ને, માલવ દેશ ના મંતà«àª°à«€àª—ણ ને શી રીતે મંજà«àª° હોય ?
તેમને તો માલવ પતિ ને àªàª—ાડી મà«àª•àªµàª¾ માટે સà«àª°àª‚ગ ખોદવાનà«àª‚ શરૠકરી દીધà«àª‚.સà«àª°àª‚ગ નà«àª‚ કામ પૂરà«àª‚
થવા માં હતà«àª‚.મૃણાલ આ બધà«àª‚ જણાતી હતી તેને માલવપતિ ની રાણી બનવામાં વાંધો નહોતો,
પરંતૠમાલવપતિ ની નજર માં અનà«àª¯ રૂપવતી રમણીઓ આવશે કે તરત મારા જેવી કાળી
સà«àª¤à«àª°à«€àª¨à«€ ઉપેકà«àª·àª¾ કરશે,આ જેલ વાસમાં મારા શિવાય કોઈ નથી àªàªŸàª²à«‡ અમે બનà«àª¨à«‡ અહી રહીઠàªàªœ
યોગà«àª¯ છે,મારે આવà«àªœ કંઈક પાકà«àª•à«àª‚ કરવà«àª‚ જોઈઠàªàª® વિચારી પોતાના àªàª¾àªˆ તૈલાપ ને મળી.
મà«àª‚જની àªàª¾àª—à«€ છà«àªŸàªµàª¾àª¨à«€ આખી યોજના તેને ખà«àª²à«àª²à«€ કરી નાખી. આ સાંàªàª³à«€ તૈલાપ લાલપીળો
થઇ ગયો,તેને મà«àª‚જ ઉપર સખત ચોકીપહેરો લગાવà«àª¯à«‹,સà«àª°àª‚ગ ને નિષà«àª«àª³ કરી,મà«àª‚જ ના સાથીઓને
ઊંઘતા જ àªàª¡àªªà«€ લીધા.àªàªŸàª²à«àªœ નહિ મà«àª‚જને હાથકડી પહેરાવી પોતાના નગર તૈલંગ ના જà«àª¦àª¾
જà«àª¦àª¾ વિસà«àª¤àª¾àª° માં àªà«‹àªœàª¨ ની àªà«€àª– માગવા ફેરવવાનà«àª‚ શરૠકરà«àª¯à«àª‚.
મૃણાલ ના સà«àªµàª¾àª°à«àª¥ àªàª°à«àª¯àª¾ દાવને જાણીને માલવપતિ ને ખà«àª¬ આઘાત લાગà«àª¯à«‹.àªàª¨à«‡ ચોરે ને ચૌટે
નારીના સà«àªµàª¾àª°à«àª¥ અને કપટ ના દાવ પેચો ની વાત ગીતો માં રજૠકરી.
તૈલાપ ના હà«àª•àª® થી àªàª• દિવસ ઠમાલવપતિ ને જાહેર માં હાથી ના પગ નીચે કચડાવી
નાખવામાં આવà«àª¯à«‹.મૃણાલે મà«àª‚જ ખોયો, મà«àª‚જે પà«àª°àª¾àª£ ખોયા.માલવ પà«àª°àªœàª¾àª માલવપતિ ખોયો.
આવી છે àªàª¯àª‚કરતા સà«àªµàª¾àª°à«àª¥àª¨à«€ : સà«àªµàª¾àª°à«àª¥àª¥à«€ અંધ બનેલા આતà«àª®àª¾àª“ની.