માનવતાના ધરà«àª® ની તાકાત …..
àªàª°àª¾àª¡à«€ નામે àªàª• ચોર હતો.ગામના ચોકિયાતો ઠતેને પકડવા કેટલાય નિષà«àª«àª³ પà«àª°àª¯àª¤à«àª¨à«‹ કરà«àª¯àª¾àª‚, છેવટે
રાજાઠકમર કસી àªàª• જ રાતમાં પકડી લીધો.અને પોતાના પલંગની નીચે જમીનપર àªàª¨àª¾ પગમાં
બેડીઓ નાખી સà«àªµàª¾àª¡à«àª¯à«‹.
પણ આતો àªàª°àª¾àª¡à«€ ચોર.રાતના બાર વાગà«àª¯àª¾ હતા,રાજા ઘસઘસાટ ઊંઘતા હતા.ચોરે પોતાની ગજબનાક
ચાલાકી થી બેડીઓ ખોલી નાખી. અને પાછળ ની બારીઠથી ઉતરીને ચોરી કરવા માટે નીકળી ગયો.
તે àªàª• ઘરમાં પેઠો.ઠઘર ઠનગરના અતà«àª¯àª‚ત કમનસીબ ગરીબનà«àª‚ ઘર હતà«àª‚.પતિ મજà«àª°à«€ કરવા દà«àª° ગયો
હતો,અને ઘરમાં સાસૠવહૠàªàª•àª²àª¾ હતા.વહૠના ગરà«àª ના દિવસો લગàªàª— àªàª°àª¾àªˆ ગયાં હતા.
રાતે àªàª• વાગે વહà«àª ઉઠીને સાસૠને સખત àªà«‚ખ લાગà«àª¯àª¾ ની ફરિયાદ કરી. તેને કહà«àª¯à«àª‚ મા મને ખાવાનà«àª‚ દો
મારા પેટ માં આગ આગ થઇ રહી છે. સાસà«àª કહà«àª¯à«àª‚ બેટા ઘરમાં અનાજનો કણ પણ નથી,અને છાસનો ય
છાંટો નથી તને શૠદઉં ?
અરે મા ! મારા પેટ માં બાળક છે તેનો તો વિચાર કરો.àªàª¨à«€ ખાતર પણ મને કંઈક તો ખાવાનà«àª‚ દો.
આંખમાં આંસૠસાથે વહà«àª સાસà«àª¨à«‡ કહà«àª¯à«àª‚.
હવે તો બેટા àªàª—વાન આપની પર રીàªà«‡ તો કંઈ થાય.àªàª¨à«€ શકà«àª¤àª¿ ની તો શી વાત થાય ? માટે હવે
આપને બનà«àª¨à«‡ àªàª—વાન નà«àª‚ નામ લઈàª.
સાસૠવહૠવચà«àªšà«‡àª¨à«€ બધી વાત પેલા ચોરે સાંàªàª³à«€. અરે આતો àªàª¯àª¾àª¨àª• ગરીબી,àªàª• ગરà«àªàªµàª¤à«€ સà«àª¤à«àª°à«€àª¨à«‹
àªà«‚ખમરો વગેરે સાંàªàª³à«€ થીજી ગયો. àªàª¨à«€ આંખમાં દડદડ આંસà«àª“ ટપકવા લાગà«àª¯àª¾àª‚,ગરીબ ના ઘરે થી
નીકળી સીધો હલવાઈ ની દà«àª•àª¾àª¨à«‡ પહોચà«àª¯à«‹.માસà«àªŸàª°-કી લગાડી દà«àª•àª¾àª¨ ખોલી નાખી.àªàª• થાળ àªàª°à«€àª¨à«‡
મિઠાઈઓ ઉઠાવી.તે ગરીબ ના ઉબરે થાળ મà«àª•à«€àª¨à«‡ તરત તે ચોર તà«àª¯àª¾àª‚થી ચાલી ગયો.રાજમહેલ માં
જઈને બેડી પહેરી લઈને ઘસઘસાટ ઊંઘી ગયો.
આ બાજૠકોઈ કામે સાસૠબહાર આવી.ઉબરા પર પડેલો મીઠાઈનો થાળ જોતા જ આનંદ અને આશà«àªšàª°à«àª¯
થી તેણે બૂમ પાડી : અરે બેટા ! આતો ખરેખર આપની વાત સાંàªàª³à«€, àªàª—વાને મીઠાઈનો થાળ મોકલી
આપà«àª¯à«‹ છે.પેટ àªàª°à«€àª¨à«‡ બનà«àª¨à«‡ ઠમિઠાઈ ખાધી.
સવારે નવ વાગે રાજા ઉઠà«àª¯à«‹, ચોરને ઉઠાડà«àª¯à«‹.રાજાને કોઈ ઠેકાણે ચાલીને જવાનà«àª‚ હતà«àª‚ àªàªŸàª²à«‡ ચોરને
પોતાની સાથે લીધો. àªàª°àª¾àª¡à«€ ચોર ને છૂટો શી રીતે મà«àª•àª¾àª¯ ?
રસà«àª¤à«‡ ચાલતાં આશà«àªšàª°à«àª¯àªœàª¨àª• ઘટના બની.ચોરની ઉપર આકાશના àªàª•àª®àª¾àª¤à«àª° વાદળે છાયો કરà«àª¯à«‹.ધોમ
તડકા માં રાજા ઉપર સૂરà«àª¯àª¨àª¾ કિરણો સીધા પડતાં હતા.અને ચોર ના માથે વાદળ નો છાયો પડતો હતો,
રાજા થી આ ન ખામાયà«àª‚.તેણે ચોરને પોતાની જમણી બાજà«àª થી ખસેડી ડાબી બાજà«àª લીધો.પણ આ શà«àª‚ ?
પેલà«àª‚ વાદળ પણ ડાબી બાજૠઠખસી ગયà«àª‚ અને છાંયો તો ચોર પર જ રહà«àª¯à«‹.રાજાઠતેણે ફરીથી જમણી
બાજà«àª લીધો, વાદળ પણ પાછà«àª‚ ખસીને જમણી બાજà«àª આવી ગયà«àª‚, આરીતે છાંયો ચોર પર રહà«àª¯à«‹ અને
ધોમ તડકો રાજા પર. હવે તો હદ થઇ ગઈ. રાજા અકળાઈ ગયો. કà«àª¦àª°àª¤ ચોરને અનà«àª•à«àª³ થાય ઠવાત
àªàª¨àª¾ હૈયે મà«àªàªµàª£ પેદા કરતી હતી. જà«àª¯àª¾àª‚ પણ પેલો àªàª°àª¾àª¡à«€ ચાલે તà«àª¯àª¾àª‚ વાદળ તેની ઉપર જ રહે. અને
બાકીના àªàª¾àª—માં તડકો.
રાજાઠમનમાં વિચારà«àª¯à«àª‚ કે નકà«àª•à«€ આ ચોરે રાતના સમયે જોરદાર કોઈ ધરà«àª® કારà«àª¯ કરà«àª¯à«àª‚ હોવà«àª‚ જોઈàª.તે સિવાય
કà«àª¦àª°àª¤ તેને આ રીતે અનà«àª•à«àª³ થઇ શકે નહિ. રાજાઠશંકાશીલ બનીને ચોરને આ બાબત માં આગà«àª°àª¹ પૂરà«àªµàª•
પૂછà«àª¯à«àª‚ તà«àª¯àª¾àª°à«‡ ચોરે બનેલી સઘળી વાત જણાવી દીધી.
માનવતા નà«àª‚ આટલà«àª‚ મોટà«àª‚ ઉતà«àª¤àª® કારà«àª¯ કરવા બદલ રાજા ખà«àª¬ ખà«àª¶ થયો અને ચોર ને મોટà«àª‚ ઇનામ આપી ને
છોડી મà«àª•à«àª¯à«‹.ચોરે પણ ચોરી નો ધંધો સદાય ને માટે છોડી દીધો.
આ ઘટના જાણીને નગરના હજારો લોકોની ધરà«àª® àªàª¾àªµàª¨àª¾ પર શà«àª°àª¦à«àª§àª¾ ખà«àª¬ વધી.