મા નો પà«àª°à«‡àª®…… ” હીરાકણી બà«àª°àªœ “
મહારાષà«àªŸà«àª° માં àªàª• પહાડ પર રાયગઢ નામનો àªàª• કિલà«àª²à«‹ છે, ઠપહાડ ની તળેટી માં આવેલા àªàª• ગામમાં હીરાકણી નામની àªàª• ગોવાલણ (દૂધ વેચનારી) રહેતી હતી. રાયગઢ ના કિલà«àª²àª¾ પર શિવાજી મહારાજ ના સૈનિકો રહેતા હતા.હીરાકણી રોજ સાંજે દૂધ વેચવા કિલà«àª²àª¾ પર જતી.હીરાકણી ને àªàª• નાનà«àª‚ દૂધ પિતૠબાળક હતà«àª‚ , દૂધ વેચવા કિલà«àª²àª¾ પર જતી વખતે હીરાકણી ઠબાળક ને પોતાની સાસૠપાસે મà«àª•à«€ જતી. àªàª• સાંજે કિલà«àª²àª¾ પર થી નીચે ઉતરતાં હીરાકણી ને થોડà«àª‚ મોડà«àª‚ થઇ ગયà«àª‚, હીરાકણી કિલà«àª²àª¾ ના દરવાજા પાસે પહોચી તે પહેલા સà«àª°àªœ આથમી ગયો હતો,આથી નિયમ પà«àª°àª®àª¾àª£à«‡ ચોકીદારે કિલà«àª²àª¾àª¨à«‹ મોટો લોખંડી દરવાજો બંધ કરી દીધો હતો.હીરાકણી ઠતેને દરવાજો ખોલવા ઘણી વિનંતી કરી;પણ સà«àª°àªœ આથમà«àª¯àª¾ પછી દરવાજો ખોલવાની સખત મનાઈ ને કારણે તે àªàª• નો બે ન થયો.હીરાકણી ને પોતાના બાળક ની યાદ આવી ધાવણà«àª‚ બાળક આખી રાત મા વિના કેમ રહી શકે ? હીરાકણી ખà«àª¬ બેચેન બની ગઈ,તે નીચે ઉતરવાનો કોઈ મારà«àª— શોધવા લાગી. àªàª• ઠેકાણે કિલà«àª²àª¾ ની દીવાલ થોડી તૂટેલી હતી, અને નજીક માંજ àªàª• àªàª¾àª¡ હતà«àª‚, હીરાકાણીઠઠરસà«àª¤à«‡àª¥à«€ નીચે ઉતરી ને ગામ માં જવાનà«àª‚ નકà«àª•à«€ કરà«àª¯à«àª‚, àªàª¾àª¡ ના ટેકે તે કિલà«àª²àª¾ ની દીવાલ પર થી ઉતરી, તે ડà«àª‚ગર ના ઢોળાવ પર થી ખà«àª¬ સાવચેતી થી નીચે ઉતરી ગઈ.જરાક પણ પગ લપસે તો તેના રામ રમી જાય àªàªŸàª²à«àª‚ જોખમ àªàª°à«àª¯à«àª‚ હતà«àª‚ ,પણ હીરાકણી ને તો ઠવખતે તેનો પà«àª¤à«àª° જ નજર સામે દેખાતો હતો.
બાળક ના અદૂàªà«àª¤ પà«àª°à«‡àª®à«‡ તેને હિંમત આપી હતી, તે ડà«àª‚ગર ઉતરીને હેમખેમ ઘરે પહોચી ગઈ.
બીજા દિવસે સવારે ચોકીદારે હીરાકણી ને ન જોઈ તà«àª¯àª¾àª°à«‡ તેને ખà«àª¬ નવાઈ લાગી, હીરાકણી તો રાતà«àª°à«‡ જ ઘરે
પહોચી ગઈ ઠવાતની ખબર પડતાં તેને હીરાકણી ને કિલà«àª²àª¾ પર બોલાવી અને તે કંઈ રીતે નીચે ઉતરી
ઠવિષે પૂછપરછ કરી.
હીરાકણી ની હિંમત ની વાત શિવાજી મહારાજ ના કાને પહોચી.માની મમતા પà«àª°àª¸àª‚ગ આવà«àª¯à«‡ સà«àª¤à«àª°à«€ ના હૃદયમાં
કેવી અદૂàªà«àª¤ હિંમતથી àªàª°à«€ દે છે તેની પà«àª°àª¤à«€àª¤àª¿ કરાવતા આ પà«àª°àª¸àª‚ગે શિવાજી મહારાજ ના હૃદય પર ઊંડી
અસર કરી. તેમને જાહેર માં હીરાકણી ની ઇનામ આપી પà«àª°àª¶àª‚સા કરી àªàªŸàª²à«àªœ નહિ, હીરાકણી જે સà«àª¥àª³à«‡àª¥à«€
કિલà«àª²àª¾ ની દીવાલ કà«àª¦à«€ હતી તà«àª¯àª¾àª‚ તેમને àªàª• બà«àª°àªœ બંધાવà«àª¯à«‹ અને તેને ” હીરાકણી બà«àª°àªœ ” નામ આપà«àª¯à«àª‚.
માનો પà«àª°à«‡àª® ખરેખર અદૂàªà«àª¤ હોય છે.પોતાના બાળક માટે માતા પà«àª°àª¾àª£à«‹àª¨à«‡ પણ જોખમ માં મà«àª•àª¤àª¾ અચકાતી નથી,
ઠબાબત હીરાકણીના આ પà«àª°àª¸àª‚ગ પરથી સાબિત થાય છે. “હીરાકણી બà«àª°àªœ ” ના નામથી અમર બનેલી
હીરાકણીની હિંમતના આ પà«àª°àª¸àª‚ગ ને લોકો વરà«àª·à«‹ સà«àª§à«€ યાદ કરશે.