મેઘ……
અસહà«àª¯ ઉનાળે ધરણી ધીખી,સરિતા સà«àª–ાણી ને જગત તરફડà«àª¯à«àª‚,
તà«àª¯àª¾àª°à«‡ મેઘ નà«àª‚ હૈયà«àª‚ તà«àª°àª¾àª¸à«€ ઉઠà«àª¯à«àª‚,ગયો સાગર પાસે કિરણ દોરડે,
પાણી ખેચà«àª¯à«àª‚ ને ધરતી ને અમી પાવા દોડà«àª¯à«‹ તà«àª¯àª¾àª‚ પહાડ સાથે અથડાયો,
……ગડગડાટ થયા,વેદનાની વીજ ચમકી ને શરીર છેદાયà«àª‚, તો યે સેવા ન તà«àª¯àªœà«€,
જાત નીચોવી ને ઉમંગે વરસà«àª¯à«‹,અપયશ દેનાર જગતે,કાળી છતà«àª°à«€ ધરી તોયે ન દà«àªàª¾àª¯à«‹,
અંતે મોરલા નાચà«àª¯àª¾,ધરતી ખીલી ને માનવે ઉતà«àª¸àªµ માનà«àª¯à«‹,તà«àª¯àª¾àª°à«‡ શરૂ માં કાળો દેખાતો મેઘ,
સમરà«àªªàª£ ના સંતોષ થી શà«àªµà«‡àª¤ બની શોàªà«€ રહà«àª¯à«‹………….