વફાદાર ચોકીદાર…
àªàª• રાજા પોતાના નગર માં છà«àªªàª¾ વેશે ફરવા નીકળà«àª¯àª¾ હતા.મારà«àª— માં àªàª• સિપાહી ને તેમને ચોકી કરતો જોયો,
રાજાને સિપાહી ની વફાદારી ની પરિકà«àª·àª¾ લેવાનો વિચાર આવà«àª¯à«‹. તેમણે ઠસિપાહી ને ધરà«àª®àª¶àª¾àª³àª¾ તરફ જવાનો
મારà«àª— બતાવવાની વિનંતી કરી,સિપાહી ઠથોડે સà«àª§à«€ ચાલી ને મà«àª¸àª¾àª«àª° ના વેશમાં આવેલા રાજા ને ખà«àª¬ સàªà«àª¯àª¤àª¾
થી જરૂરી માહિતી આપી. રાજાને મારà«àª— બતાવી સિપાહી પાછો પોતાની જગà«àª¯àª¾àª જવા લાગà«àª¯à«‹.
રાજાઠસિપાહી ને પાછો બોલાવી પોતાની સાથે આવવાનો આગà«àª°àª¹ કરà«àª¯à«‹. સિપાહી ઠકહà«àª¯à«àª‚ હà«àª‚ ફરજ પર છà«àª‚ તેથી સાથે
આવી શકીશ નહિ. રાજા ઠતેને પૈસા ની લાલચ આપી,સિપાહીઠકહà«àª¯à«àª‚ ,હà«àª‚ રાજાનો નોકર છà«àª‚,ફરજ ના સમયે તમારી
પાસે પૈસા લઉં તો ઠલાંચ જ ગણાય.રાજાઠવધારે ખાતરી કરવા સિપાહીને કહà«àª¯à«àª‚,હમણાં રાજા તને કà«àª¯àª¾àª‚ જોવાનો છે ?
ચલ મારી સાથે,તારà«àª‚ ઠકામ થશે અને મારà«àª‚ ઠકામ થશે.આ સાંàªàª³à«€ ને સિપાહી નો મિજાજ ગયો,તેને મà«àª¸àª¾àª«àª° ના
વેશ માં ઉàªà«‡àª²àª¾ રાજા ને àªàª• થપà«àªªàª¡ મારી અને ચà«àªªàªšàª¾àªª ચાલà«àª¯àª¾ જવાનો હà«àª•àª® કરà«àª¯à«‹.
બીજે દિવસે ઠસિપાહીને દરબાર માંથી તેડà«àª‚ આવà«àª¯à«àª‚.દરબારમાં રાજાઠસિપાહી ને બનેલા બનાવ વિષે પૂછà«àª¯à«àª‚.
સિપાહી ઠજે બનà«àª¯à«àª‚ હતà«àª‚ તે સાચેસાચà«àª‚ કહી સંàªàª³àª¾àªµà«àª¯à«àª‚.પોતે મà«àª¸àª¾àª«àª°àª¨à«‡ થપà«àªªàª¡ લગાવી હતી ઠવાત તેણે દરબાર
માં બધાની વચà«àªšà«‡ રાજાને કહી,રાજાઠસિપાહીને પૂછà«àª¯à«àª‚ ઠમà«àª¸àª¾àª«àª° કોણ હતો તે તà«àª‚ જાણે છે ? ” સિપાહીઠકહà«àª¯à«àª‚
ના, જી.” રાજા ઠખà«àª²àª¾àª¸à«‹ કરà«àª¯à«‹ ” ઠમà«àª¸àª¾àª«àª° હà«àª‚ પોતે જ હતો ” ઠસંàªàª¾àª³à«€àª¨à«‡ સિપાહી ના હોશકોશ ઉડી ગયાં.
હવે રાજા શી સજા કરશે ઠવિચારે તેના પગ ધà«àª°à«àªœàªµàª¾ લાગà«àª¯àª¾. પરંતૠરાજાઠતરત તેની ચિંતા દૂર કરી.તેમણે
સિપાહીની વફાદારી ની તારીફ કરી અને રાજ દરબાર માં ઊંચો હોદà«àª¦à«‹ આપà«àª¯à«‹.
વફાદારી અને પà«àª°àª®àª¾àª£àª¿àª•àª¤àª¾ કામ કરનાર મનાવી ઠસિપાહીની જેમ હંમેશાં સà«àª–à«€ થાય છે…….