વિધાતા અને રાજા રાવણ..
આપને તà«àª¯àª¾àª‚ કહેવત છે કે” લલાટે લખà«àª¯àª¾ તે લેખ કદી ખોટા ના ઠરે”
લંકાપતિ રાવણ મહા પà«àª°àª¤àª¾àªªà«€ રાજા હતો,તેની રાજસàªàª¾ માં બà«àª°àª¹à«àª®àª¾àªœà«€ વેદ àªàª£àª¤àª¾àª‚,વાયૠપવન ઢાળતો,
અગà«àª¨àª¿ રસોઈ બનાવતો, મેઘ પાણી àªàª°àª¤à«‹, લકà«àª·à«àª®à«€ ધન આપતી, ધન નà«àª‚ રકà«àª·àª£ ખà«àª¦ કà«àª¬à«‡àª° કરતો, ને ઇનà«àª¦à«àª°àª¾àª¦àª¿àª•
દેવો અને સામંતો તેની સેવા કરતાં હતા.
àªàª• દિવસ રાજ સàªàª¾àª®àª¾àª‚ વિધાતા અંગે ની ચરà«àªšàª¾ ચાલતી હતી તà«àª¯àª¾àª°à«‡ બà«àª°àª¹à«àª®àª¾àªœà«€ ઠકહà«àª¯à«àª‚,હે મહારાજ !
વિધાતા ના લેખ ને આ જગત માં કોઈ મિથà«àª¯àª¾ સાબિત કરી શકતà«àª‚ નથી,અરà«àª¥àª¾àª‚ત જે નિરà«àª®àª¾àª£ થયà«àª‚ હોય તે
અચૂક થાય જ .બà«àª°àª¹à«àª®àª¾àªœà«€ ના આવા વચનો સાંàªàª³à«€ રાવણ નà«àª‚ અàªàª¿àª®àª¾àª¨ ઘવાયà«àª‚,તેને કà«àª°à«‹àª§ થી પડકાર ફેકà«àª¯à«‹,
હે બà«àª°àª¹à«àª®àª¾ ! શૠહજી તને રાવણ ની શકà«àª¤àª¿ નો પરિચય નથી ? તારી વિધાતા ના લેખને હà«àª‚ àªàª¸à«àª® ના કરà«àª‚ તો
મારà«àª‚ નામ દશાનન નહિ,બોલ ઠવિધાતા કયા દિવસે માણસ નà«àª‚ પà«àª°àª¾àª°àª¬à«àª§ (નસીબ) ઘડે છે.
રાવણ નો ઉગà«àª° કà«àª°à«‹àª§ જોઇને બà«àª°àª¹à«àª®àª¾àªœà«€ ધà«àª°à«àªœà«€ ગયાં,અને ધીમેથી કહà«àª¯à«àª‚ મહારાજ ! છઠà«àª à«€ રાતà«àª°àª¿àª વિધાતા મનà«àª·à«àª¯
નà«àª‚ àªàª¾àªµà«€ લખી જાય છે,હવે છઠà«àª à«€ ના લેખ કેમ ખોટા થાય તે અંગે રાવણ વિચારવા લાગà«àª¯à«‹, તે વખતે તેની
રાણી મંદોદરી સગરà«àªàª¾ હતી,થોડા દિવસ બાદ રાણી ઠàªàª• પà«àª¤à«àª°à«€ ને જનà«àª® આપà«àª¯à«‹,રાવણે વિચારà«àª¯à«àª‚ મારી પà«àª¤à«àª°à«€
ના લેખ જ કેમ મિથà«àª¯àª¾ ના કરà«àª‚? આમ વિચારી તે રાણીવાસ માં ખંડ ની બહાર બેઠો.
મધà«àª¯àª°àª¾àª¤à«àª°à«€ ઠછમછમ અવાજ આવà«àª¯à«‹,રાવણે જોયà«àª‚ તો દેવી સà«àªµàª°à«‚પે વિધાતા આવી રહી હતી,
તેને અટકાવી રાવણે પૂછà«àª¯à«àª‚ હે દેવી ! તૠકોણ છે ? અને અતà«àª¯àª¾àª°à«‡ મધà«àª¯ રાતà«àª°àª¿àª કà«àª¯àª¾àª‚ જાય છે?
વિધાતા ઠઉતà«àª¤àª° આપà«àª¯à«‹,હે રાજન હà«àª‚ ઈશà«àªµàª° ની માયાવી શકà«àª¤àª¿ છà«àª‚ અને મંદોદરી રાણીઠજે કà«àª‚વરી
ને જનà«àª® આપà«àª¯à«‹ છે તેનà«àª‚ પà«àª°àª¾àª°àª¬à«àª§ લખવા જાઉં છà«àª‚.
રાવણે પૂછà«àª¯à«àª‚ તૠશૠલખવા આવી છે ? વિધાતા ઠકહà«àª¯à«àª‚ હà«àª‚ શૠલખવા આવી છà«àª‚ તે હà«àª‚ જાણતી નથી,
જગત નિયંતા લખતી વખતે જે આજà«àªžàª¾ કરશે તેમ જ મારે લખવાનà«àª‚, તેનà«àª‚ પà«àª°àª¾àª°àª¬à«àª§ નિરà«àª®àª¾àª£ કરનાર
તો જગત પતિ છે.
રાવણે કહà«àª¯à«àª‚ ઠીક તો જતી વખતે મને મળી ને જજે, નહીતો તારà«àª‚ આવી બનà«àª¯à«àª‚ સમજ જે.
થોડી વાર પછી વિધાતા પાછી વળતા, રાવણે પૂછà«àª¯à«àª‚ મારી પà«àª¤à«àª°à«€ ના પà«àª°àª¾àª°àª¬à«àª§àª®àª¾àª‚ તે શૠશૠલખà«àª¯à«àª‚ ?
વિધાતા ઠકોઈ નà«àª‚ નિરà«àª®àª¾àª£ બીજા ને કહેવાની આજà«àªžàª¾ નથી છતાં પણ àªàªŸàª²à«àª‚ કહà«àª‚ છà«àª‚ કે આપની
પà«àª¤à«àª°à«€ ના લગà«àª¨ તમારા ધà«àªµàª¾àª° પાસે હેનારત નામનો ચંડાલ જે àªàª¾àª¡à« મારે છે તેની સાથે થશે,આટલà«àª‚
કહી વિધાતા અદà«àª°àª¶à«àª¯ થઇ ગઈ.
પોતાની દીકરી ના લેખ કેવી રીતે ખોટા કરવાં તે અંગે રાવણ વિચારવા લાગà«àª¯à«‹,તેને નકà«àª•à«€ કરà«àª¯à«àª‚ કે
હેનારત ચંડાલ ને મારી નાખવો જેથી àªàªµàª¿àª·à«àª¯ માં લગà«àª¨ નો પà«àª°àª¶à«àª¨ જ ન રહે,આ વાત મંતà«àª°à«€ ને કરી,
મંતà«àª°à«€ ઠકહà«àª¯à«àª‚ ચંડાલ ને મારી નાખશો તો વિધાતા ના લેખની કસોટી કેવી રીતે થશે ?
અને વિધાતા ની ખરેખર કસોટી કરવી હોય તો ,આ ચંડાલ ને આપણી દીકરી ના લગà«àª¨ સà«àª§à«€ જીવતો
રાખવો જઈàª, તેના જીવતા આપ દીકરી ના લગà«àª¨ બીજે કરાવો તો વિધાતા ને આપે પરાજય આપà«àª¯à«‹
ગણાશે. રાવણ ને આ વાત ઉચિત જણાતા ચંડાલ ને àªàª• અજાણà«àª¯àª¾ દà«àªµà«€àªª પર છોડી દીધો જà«àª¯àª¾àª‚ કોઈ
પà«àª°àª¾àª£à«€ નહિ, દà«àªµà«€àªª ની ચારેબાજૠગાઢ સમà«àª¦à«àª° àªàªŸàª²à«‡ ચંડાલ છટકી ને કà«àª¯àª¾àª¯ જઈ ન શકે.
ચંડાલ ના સદનસીબે દà«àªµà«€àªª પર પાણી ના àªàª°àª£àª¾àª‚ તેમજ ફળફળાદી ના વà«àª°à«àª•à«àª·à«‹ હતા અને પૂરà«àªµ ના સંસà«àª•àª¾àª°à«‹
જાગૃત થવાથી àªàª—વાન ની àªàª•à«àª¤àª¿ માં લીન થયો, આમ ઘણાં વરસ પછી તપ અને àªàª•à«àª¤àª¿ ના પરિણામે
તેના શરીર ની કાંતિ બદલવા લાગી તેના જà«àªžàª¾àª¨ અને બà«àª¦à«àª§àª¿àª®àª¾àª‚ ફરક પડà«àª¯à«‹, અને ઈશà«àªµàª°à«€àª¯ પà«àª°à«‡àª°àª£àª¾àª®àª³àª¤àª¾àª‚
લાકડા અને રેસા નો તરાપો બનાવી સમà«àª¦à«àª° માં તે તરાપા દà«àªµàª¾àª°àª¾ àªàª• નગર માં પહોચી ગયો,
આ નગર નો રાજા બે દિવસ પહેલા મૃતà«àª¯à« પામà«àª¯à«‹ હોવાથી મંતà«àª°à«€ મંડળ દà«àªµàª¾àª°àª¾ àªàªµà«‹ નિયમ કરાયો હતો કે
જે પà«àª°à«àª· નગર દà«àªµàª¾àª° માં પà«àª°àª¥àª® પà«àª°àªµà«‡àª¶ કરે તેને રાજા તરીકે વધાવી લેવો, આથી ચંડાલ રાજા બનà«àª¯à«‹.
બીજી બાજૠરાવણ ની દીકરી ની ઉંમર થતા લગà«àª¨ કરવાનà«àª‚ નકà«àª•à«€ થયà«àª‚ ,રાવણે દેશ વિદેશ ના રાજા ઓ ને
બોલાવી સà«àªµàª¯àª‚વર રચà«àª¯à«‹, આ સà«àªµàª¯àª‚વર માં પેલો ચંડાલ જે હવે દેવગતિ રાજા નામે ખà«àª¯àª¾àª¤à«€ પામà«àª¯à«‹ હતો,
તેની તપોબળ યà«àª•à«àª¤, તેજસà«àªµà«€ મà«àª– મà«àª¦à«àª°àª¾ જોઈ ને, રાજકà«àª®àª¾àª°à«€àª તેને વરમાળા પહેરાવી દીધી.
આમ વિધાતા ઠજે નિરà«àª®àª¾àª£ કરà«àª¯à«àª‚ હતà«àª‚ તેજ થયà«àª‚, આ વાત ની રાવણ ને પાછળ થી ખબર પડતાં તેને
વિધાતા ની મહાનતા ને સà«àªµà«€àª•àª¾àª°à«€.