શિવ àªàª•à«àª¤ àªà«€àª² …..
શિવજી નો પરમ àªàª•à«àª¤ આ àªà«€àª² ઘરે થી નીકળે તà«àª¯àª¾àª°à«‡ મોઢા માં, પાણી àªàª°à«€ ને સીધો શિવ મંદિરમાં જતો,અને મોઢામાં રહેલા પાણી,
નો કોગળો સીધો શિવજી ઉપર મારતો, દરરોજ આ રીતે શિવજીની, àªàª•à«àª¤àª¿ કરે ને પછી તેના ખેસ થી, શિવજી ને પોછી ને પોતાની
ડાકà«àª—ીરી નો ધંધો ચાલૠકરતો.
લોકો આ જોઈ ને àªà«€àª²àª¨à«‡ નફરત થી જોતા,àªàª• તો ચોરી ચપાટી નો ધંધો કરે ને પાછો શિવજી પર કોગળા કરે,આના કરતાં મંદિરે ન આવે
તો સારà«àª‚ àªàª® જાતજાત ની વાતો લોકો તેની પાછળ કરતાં,àªàª• વખતે જયારે તે ઘરે થી નીકળી ને મંદિર માં જાય છે તà«àª¯àª¾àª°à«‡ ,
શિવજી ની બે આંખ માંથી àªàª• આંખ ચોરાઇ ગઈ હતી. આ જોઈ ને àªà«€àª² રાતો પીળો થઇ ગયો મારા શિવજીની, àªàª• આંખ કોણે ચોરી ?
અતંતà«àª¯ ખેદ પામેલા àªà«€àª²à«‡ પોતાની પાસે રહેલ àªàª¾àª²àª¾àª¥à«€ પોતાની àªàª•.આંખ કાઢીને શિવજી ને આપી દીધી.કોગળા ધà«àªµàª¾àª°àª¾ àªàª•à«àª¤àª¿ કરનાર
àªà«€àª² ની ગજબનાક àªàª•à«àª¤àª¿ થી પà«àª°àª¸àª¨à«àª¨ થઇ ને, શિવજી ઠàªà«€àª² ને આંખ અને રાજà«àª¯ આપà«àª¯à«àª‚.
આને કહેવાય સાચી àªàª•à«àª¤àª¿ …..