સંપતà«àª¤àª¿ કે સદબà«àª¦à«àª§àª¿……..
માનવ જીવનમાં ધરà«àª® નો પવિતà«àª° પà«àª°àª•àª¾àª¶ પà«àª°àª—ટે છે તà«àª¯àª¾àª°à«‡ àªàª¨à«‡ àªàª® લાગે છે કે હà«àª‚ ખરેખર જીવન જીવી રહà«àª¯à«‹ છà«àª‚.
àªàªµàª¾ માનવ ના જીવન માં મધà«àª°àª¤àª¾ હોય,હૃદય માં નમà«àª°àª¤àª¾ હોય,વિચારો માં પવિતà«àª°àª¤àª¾ હોય,અને વરà«àª¤àª¨ માં
સદાચાર હોય….પરંતૠઆ બધી વસà«àª¤à«àª“ સંપતà«àª¤àª¿ ધà«àªµàª¾àª°àª¾ જીવન માં નથી આવતી,પણ સદબà«àª¦à«àª§àª¿ ધà«àªµàª¾àª°àª¾ આવે છે.
મહાàªàª¾àª°àª¤ નો àªàª• પà«àª°à«‡àª°àª• પà«àª°àª¸àª‚ગ છે,પાંડવો અને કૌરવો શà«àª°à«€ કૃષà«àª£ ની સહાય માંગે છે તà«àª¯àª¾àª°à«‡ શà«àª°à«€ કૃષà«àª£à«‡ કહà«àª¯à«àª‚ “જà«àª“
àªàª• બાજૠમારી આખી સેના છે અને બીજી બાજૠહà«àª‚ àªàª•àª²à«‹ છà«àª‚ અને હà«àª‚ àªàª•àª²à«‹ આવà«àª‚ પણ લડાઈ નહિ કરà«àª‚.બેમાંથી
જેને જે પસંદ હોય તે વિચારી લો,મારે મન તો બેઉ સરખા છે,કારણ કે તમો બધાય àªàª•àªœ બીજ ના ફૂલ છો “
કૌરવોઠવિચાર કરà«àª¯à«‹….અહોહો…કેટલો બધો વૈàªàªµ છે ! અને કેટલી મોટી કૃષà«àª£ ની સેના ! આ બધà«àª‚ આપણ ને
મળતà«àª‚ હોય તો àªàª• ખાલી કૃષà«àª£ નà«àª‚ શૠકામ છે ? આથી કૌરવોઠહાથી ઘોડા અને સૈનà«àª¯ માગà«àª¯à«àª‚ જે કૃષà«àª£ મહારાજા
ઠકબà«àª² કરà«àª¯à«àª‚.
યà«àª§àª¿àª·à«àª િરે કહà«àª¯à«àª‚ અમારે કંઈ ના જોઈઠતમેજ àªàª• બસ છો,àªàª• જો તમે હશો તો શૂનà«àª¯ માંથી સરà«àªœàª¨ થશે,અને તમે
નહિ હોવ તો સારà«àª‚ સરà«àªœàª¨ શૂનà«àª¯ થઇ જશે કે વિસરà«àªœàª¨ થઇ જશે.
આ માંગણી માં દિવà«àª¯àª¤àª¾ ના દરà«àª¶àª¨ છે, કૃષà«àª£ àªàªŸàª²à«‡ શૠ? અને હાથી ઘોડા-સૈનà«àª¯ àªàªŸàª²à«‡ શૠ? કૃષà«àª£ àªàªŸàª²à«‡ સà«àª¬à«àª¦à«àª§àª¿
અને હાથી ઘોડા સૈનà«àª¯ àªàªŸàª²à«‡ સંપતà«àª¤àª¿. જીવન ના રથ ને દોરનારો સારથિ જો સà«àª¬à«àª¦à«àª§àª¿ નહિ હોય તો સમજી લેજો
કે આ જીવન નો રથ કà«àª¯àª¾àª‚યક અથડાઈ પડવાનો, સમરાંગણ માં અરà«àªœà«àª¨ જો સફળતા મેળવી શકà«àª¯à«‹ હોય તો
àªàª¨à«€ બાણાવળી કà«àª¶àª³àª¤àª¾ કે ગાંડીવ ના પરાકà«àª°àª® ને લીધે નહિ,પણ àªàª• કà«àª¶àª³ સારથિ ના લીધે.જીવન સંગà«àª°àª¾àª®àª®àª¾àª‚
જેના પાસે સારથિ શà«àª°à«€àª•à«ƒàª·à«àª£ છે ઠઆતà«àª®àª°à«‚પ અરà«àªœà«àª¨ ને વિજય મળેજ.આ સà«àª¬à«àª¦à«àª§àª¿ હોય ઠજ માણસ પà«àª£à«àª¯àªµàª¾àª¨ કે
àªàª¾àª—à«àª¯àªµàª¾àª¨ હોય છે, અને ઠબà«àª¦à«àª§àª¿ ના જોરે (બળે) સંસાર ની સંપતà«àª¤àª¿ ને પોતાની પાસે ખેચી શકે છે…..અરે વગર
બોલાવà«àª¯à«‡ ઠસંપતà«àª¤àª¿ àªàª¨àª¾ ચરણો માં àªà«àª•à«‡ છે.
àªàª• બà«àª§à«àª§àª¿àª®àª¾àª¨ રાજા હતો,àªàª¨à«‡ તà«àª¯àª¾àª‚ àªàª• સંપતà«àª¤àª¿àªµàª¾àª¨ રાજા મહેમાન બનà«àª¯à«‹..આ મહેમાન રાજાનો વૈàªàªµ અને
વિસà«àª¤àª¾àª° વિપà«àª² પà«àª°àª®àª¾àª£ માં હતો આ રાજા ઠબà«àª¦à«àª§àª¿àª®àª¾àª¨ રાજાને તà«àª¯àª¾àª‚ ખà«àª¬àªœ મહેમાનગીરી માણી પરતà«àª‚ આ રાજા નો
મહેલ ઠાઠમાઠકે àªàªàª•àª¾ વગરનો સાદો હતો.જીવન ચરà«àª¯àª¾ પણ સાદી અને સામાનà«àª¯ હતી.પેલા મહેમાન રાજાàª
બà«àª¦à«àª§àª¿àª®àª¾àª¨ રાજાને પà«àª°àª¶à«àª¨ કરà«àª¯à«‹ તમે રાજ ચલાવો છો કે સદાવà«àª°àª¤ ખાતà«àª‚ ? બà«àª§à«àª§àª¿ રાજાઠપૂછà«àª¯à«àª‚ કેમ ? હà«àª‚ તો રાજ ચલાવà«àª‚ છà«àª‚.
મહેમાન (સંપતà«àª¤àª¿àªµàª¾àª¨) રાજાઠકહà«àª¯à«àª‚ મને તો લાગે છે તમે સદાવà«àª°àª¤ ખાતà«àª‚ ચલાવો છો લોકો પાસેથી તમો કર લો નહિ,
મહેસà«àª² લો નહિ ને ઉપરથી જે છે તેમાં થી લોકોને આપી દો છો ……ગરીબોને વહેચી નાખો છો આવી રીતે તમારા
àªàª‚ડાર ને ખાલી કરી નાખશો તો રાજ કેવી રીતે ચાલશે ? નહિ હીરા.. નહિ માણેક..નહિ àªàªµà«‡àª°àª¾àª¤..પનà«àª¨àª¾-નીલમ કે
મોતી વગર નો તમારો àªàª‚ડાર પણ કેવો સાદો છે ? મારા àªàª‚ડાર ની વાત જવાદો..ખાલી મારા શરીર પર નà«àª‚ àªàªµà«‡àª°àª¾àª¤
જ કરોડો રૂપિયા નà«àª‚ થાય,મારા àªàª‚ડાર ને તમારા àªàª‚ડાર સાથે સરખાવà«àª‚ તà«àª¯àª¾àª°à«‡ મને લાગે છે મારà«àª‚ રાજà«àª¯ ઠરાજà«àª¯ છે અને
તમારà«àª‚ રાજà«àª¯ ઠસદાવà«àª°àª¤ ખાતà«àª‚ છે. આ તો મેં તમારà«àª‚ અનà«àª¨ ખાધà«àª‚ છે àªàªŸàª²à«‡ મને થયà«àª‚ કે રાજà«àª¯ કેમ ચલાવવà«àª‚ àªàª¨à«€ રીત
શીખવતો જાઉં.તà«àª¯àª¾àª°à«‡ બà«àª¦à«àª§àª¿àª®àª¾àª¨ રાજાઠપૂછà«àª¯à«àª‚ કેવી રીતે ? àªàªŸàª²à«‡ સંપતà«àª¤àª¿ રાજાઠપà«àª°àªœàª¾àª¨à«‡ કેવી રીતે નીચોવવી,
પà«àª°àªœàª¾ પાસેથી વધારે માં વધારે કર કેવી રીતે લેવો અને પà«àª°àªœàª¾ પà«àª°àª¤à«àª¯à«‡ દà«àª°à«àª²àª•à«àª· રાખવà«àª‚ અને રાજà«àª¯ àªàª‚ડાર કેમ સમૃદà«àª§
બનાવવો ? ઠબધી વરà«àª¤àª®àª¾àª¨ રીત àªàª¨à«‡ બતાવી દીધી.
આ બધà«àª‚ સાંàªàª³à«€àª¨à«‡ બà«àª¦à«àª§àª¿àª®àª¾àª¨ રાજાઠકહà«àª¯à«àª‚ તમે તમારી રીત બતાવી હવે રજા આપોતો મારી રીત બતાવà«àª‚, સંપતà«àª¤àª¿àª¶àª¾àª³à«€
રાજાઠકહà«àª¯à«àª‚ હાં બતાવો…બà«àª¦à«àª§àª¿àª®àª¾àª¨ રાજાઠકહà«àª¯à«àª‚ હà«àª‚ તમને પà«àª°àª¥àª® પà«àª°àª¶à«àª¨ પૂછà«àª‚ છà«àª‚ કે તમારી સંપતà«àª¤àª¿ કેટલી ? ઠમને કહો સંપતà«àª¤àª¿
રાજાઠજેટલી સંપતà«àª¤àª¿ હતી પોતાના àªàª‚ડારમાં તેનો હિસાબ આપà«àª¯à«‹ આટલા માણેક-મણી હીરા-પનà«àª¨àª¾ -મોતી àªàª® કહી
અબજોની સંપતà«àª¤àª¿ થતી હતી.બà«àª§à«àª§àª¿àª°àª¾àªœàª¾àª કહà«àª¯à«àª‚ તમારી પાસે અબજો ની સંપતà«àª¤àª¿ છે હવે મારી પાસે શૠછે તે બતાવà«àª‚ કહી
નગર માં ઢંઢેરો પીટાવà«àª¯à«‹ “રાજા મà«àª¶à«àª•à«‡àª²à«€ માં છે àªàª¯ માં છે મારે બીજા રાજાને આટલા અબજ આપવાના છે,રાજ અને
રાજાના રકà«àª·àª£ નો સવાલ છે માટે સહà«àª‚ સહà«àª‚ ની શકà«àª¤àª¿ પà«àª°àª®àª¾àª£à«‡ પોતાનો ફાળો રાજà«àª¯ àªàª‚ડાર માં નોધાવી જાય.
તà«àª°àª£ દિવસમાં તો પà«àª°àªœàª¾àª ધન રતà«àª¨à«‹-અલંકારો-હીરા-માણેક મોતી વિગેરના ઢગલાકરી દીધા……બà«àª¦à«àª§àª¿àª®àª¾àª¨ રાજાàª
સંપતà«àª¤àª¿àªµàª¾àª¨ રાજાને કહà«àª¯à«àª‚ હવે જરા ગણી જà«àª“ તમારી સંપતà«àª¤àª¿ વધારે કે મારી ? બનà«àª¨à«‡àª¨à«€ સરખામણી કરીતો સંપતà«àª¤àª¿àªµàª¾àª¨
રાજાની સંપતà«àª¤àª¿ આના આગળ વામણી લાગતી હતી, બà«àª¦à«àª§àª¿àª®àª¾àª¨ રાજાઠકહà«àª¯à«àª‚ રાજà«àª¯ તમને ચલાવતા આવડે છે કે મને ?
તમે àªà«‡àª—à«àª‚ કરી કરીને àªàª¨à«€ રકà«àª·àª¾ કરવા ચોકિયાત રાખો છો ! બીજા રાજાઓ ના મનમાં ઈરà«àª·àª¾ પેદા કરો છો………..મારો
àªàª‚ડાર મારે તà«àª¯àª¾àª‚ નહિ મારી પà«àª°àªœàª¾ ના તà«àª¯àª¾àª‚ છે. àªàª‚ડાર સંપતà«àª¤àª¿ નહિ સà«àª¬à«àª¦à«àª§àª¿ છે, અહી ઈરà«àª·à«àª¯àª¾ કે અદેખાઈ પણ નથી.
પૈસા કરતાં સદબà«àª¦à«àª§àª¿ પà«àª°àª¾àªªà«àª¤ કરવા માટે વધારે કાળજી રખો……..
CARE MORE FOR VIRTUES THAN FOR MONEY……