સમજદાર ને ઈશારો કાફી……E
પà«àª°à«‡àª®àª¤àª£à«€ પરે શીખ સાધો ! જોઈ શેરડી સાંઠો રે,
જિહા ગાંઠતિહાં રસ નવી દીસે, જિહા રસ તિહાં નવી ગાંઠો રે..
સફળતા જિંદગી ની કાંઈ હસà«àª¤ રેખા માં નથી હોતી ,
ચણાયેલી ઈમારત કોઈ નકશામાં નથી હોતી.
ધીરજ ની વાદળી મેં બિછાવી છે આંખમાં,
પાંપણથી ય નીચે,àªàª•à«àª•à«‡ આંસૠનહિ છલકે.
ગૌરવ àªàª°à«€ પદવી મળે છે,દાન ના દેનાર ને,
સà«àª¥àª¾àª¨ નીચà«àª‚ સાંપડે છે,સંગà«àª°àª¹ કરનાર ને ;
જળદાન દેતà«àª‚ વાદળà«àª‚,આકાશ માં ઉંચે ચઢે,
સંગà«àª°àª¹ કરી સાગર જà«àª“, આ પૃથà«àªµà«€ ઉપર તરફડે.