સાચો નà«àª¯àª¾àª¯…..
જહાંગીર બાદશાહ ના મહેલ થી થોડે દૂર àªàª• નદી વહેતી હતી.નદી કિનારે ધોબીઓ રોજ કપડાં ધોતા.
àªàª• વાર àªàª• ધોબી અને તેની પતà«àª¨à«€ સાંજે મોડે શà«àª§à«€ નદી કિનારે કપડાં ધોતા રહà«àª¯àª¾, તà«àª¯àª¾àª°à«‡ ચારે બાજà«
અંધારà«àª‚ છવાઈ ગયà«àª‚ હતà«àª‚. ધોયેલા કપડાં લઇ બનà«àª¨à«‡ જણ ઘરે જવાની તૈયારી કરતાં હતાં,તà«àª¯àª¾àª‚ અચાનક મહેલ
ની દિશામાં થી àªàª• ગોળી છૂટી અને અવાજ સાથે ઠગોળી ધોબી ની છાતી વીંધી ને નીકળી ગઈ. ધોબી
લોહી લà«àª¹àª¾àª£ થઇ તà«àª¯àª¾àª‚જ ઢળી પડà«àª¯à«‹ અને મૃતà«àª¯à« પામà«àª¯à«‹.બિચારી ધોબણ પર તો જાણે આઠતૂટી પડà«àª¯à«àª‚ .
બીજા દિવસે ધોબણ જહાંગીર બાદશાહ ના દરબાર માં નà«àª¯àª¾àª¯ માંગવા ગઈ.
જહાંગીર બાદશાહ તેમના તટસà«àª¥ નà«àª¯àª¾àª¯ માટે આખા દેશ માં પà«àª°àª¸àª¿àª¦à«àª§ હતાં. તેમને ધોબણ ની વાત શાંતિ થી
જહાંગીર બાદશાહ તેમના તટસà«àª¥ નà«àª¯àª¾àª¯ માટે આખા દેશ માં પà«àª°àª¸àª¿àª¦à«àª§ હતાં. તેમને ધોબણ ની વાત શાંતિ થી
સાંàªàª³à«€. ધોબણ ના કહેવા પà«àª°àª®àª¾àª£à«‡ ગોળી મહેલ ની દિશા માંથી આવી હતી.બાદશાહે બીજા દિવસે ધોબણ
ને આવવાની કહી,ઠઅંગે તપાસ કરવાનà«àª‚ વચન આપà«àª¯à«àª‚.
તપાસ કરતાં બાદશાહ ને જાણવા મળà«àª¯à«àª‚કે ઠગોળી બેગમ નૂરજહાં ઠછોડી હતી.નૂરજહાં ને શિકાર કરવાનો
શોખ હતો.રાતે નદી કિનારે કોઈ જંગલી પશૠપાણી પીવા આવà«àª¯à«àª‚ હશે àªàª® વિચારી તેને ઠદિશા માં ગોળી
છોડી હતી. બાદશાહ જહાંગીર ને નૂરજહાં પà«àª°àª¤à«àª¯à«‡ બેહદ પà«àª°à«‡àª® હતો; પરંતૠનà«àª¯àª¾àª¯ માટે તેમને àªàª¨àª¾ થી યે વિશેષ
પà«àª°à«‡àª® હતો.
બીજા દિવસે ધોબણ જયારે દરબાર માં આવી તà«àª¯àª¾àª°à«‡ બાદશાહે તેને àªàª• àªàª°à«‡àª²à«€ બંધà«àª• આપી ને કહà«àª¯à«àª‚ ,”બેગમ
નૂરજહાં ના હાથે તારા પતિ નà«àª‚ મોત થયà«àª‚ છે. જેમ નૂરજહાં ઠતને વિધવા બનાવી છે,તેમ આ બંધà«àª• થી તà«
તેને વિધવા બનાવ. “ધોબણ અને દરબારી ઓ આàªàª¾ બની ને બાદશાહ ને જોઈ રહà«àª¯àª¾. બાદશાહે ફરી ધોબણ
ને કહà«àª¯à«àª‚ બહેન તને થયેલ અપરાધનો સાચો બદલો હà«àª‚ આરીતે જ આપી શકીશ. તૠમારા પર ગોળી ચલાવ.
ધોબને બેગમ નૂરજહાં ને માફી આપી બાદશાહે ધોબણ ને તેના ગà«àªœàª°àª¾àª¨ માટે મોટી રકમ આપી. તે દિવસ
થી બાદશાહે નદી કિનારે શિકાર કરવાની મનાઈ ફરમાવી.
“જહાગીરી નà«àª¯àª¾àª¯” માટે ઈતિહાસ પà«àª°àª¸àª¿àª¦à«àª§ બાદશાહ જહાંગીર ની નà«àª¯àª¾àª¯ બà«àª§à«àª§à«€, ખરેખર અદૂàªà«àª¤ હતી.