સà«àª–à«€ પરિવાર………….
આપના પરિવાર માં સà«àª– અને સંતોષ નà«àª‚ સામà«àª°àª¾àªœà«àª¯ àªàª‚ખો છો ? તો..
àªàªµà«àª‚ વાતાવરણ પેદા કરવા આ પà«àª°àª®àª¾àª£à«‡ વરà«àª¤àª¨ કરો………………..
- સહૠવડીલ ના મારà«àª—દરà«àª¶àª¨ મà«àªœàª¬ જ વરà«àª¤à«‡.
- મતàªà«‡àª¦ નો ઉકેલ ડંખ ન રહે તેમ વિવેક થી લવાય.
- મોટા પà«àª°àª¤à«àª¯à«‡ વિનય અને નાના પà«àª°àª¤à«àª¯à«‡ પà«àª°à«‡àª® રખાય.
- વડીલ ની નજર, સૌ પà«àª°àª¤à«àª¯à«‡ સમાન અને નà«àª¯àª¾àª¯à«€ હોય.
- કોઈ ની હાંસી ન કરાય,àªà«‚લ પણ પà«àª°à«‡àª®àª¥à«€ બતાવાય.
- સૌ àªàª• બીજા ને સà«àª¨à«‡àª¹ અને માન થી બોલાવે.
- જરૂર પડે àªàª• બીજા ની સેવા કરવા સૌ તતà«àªªàª° રહે.
- કોઈ કટà«àªµàª¾àª£à«€ ન જ બોલે,સરળતા થી વરà«àª¤à«‡.
- સંપતà«àª¤àª¿ કરતાં સંપ ને વધારે મહતà«àªµ અપાય.
- વà«àª¯àª¸àª¨à«‹ થી વેગળા રહેવાય,સà«àª¤à«àª°à«€ ને સનà«àª®àª¾àª¨ અપાય.
- અંગત કરતાં,કà«àªŸà«àª‚બ ના સà«àª–,સગવડ અને કીરà«àª¤àª¿ ને ધà«àª¯àª¾àª¨àª®àª¾àª‚ રખાય.
- બાળકો નીરà«àªàª¯à«€,સદાચારી અને સંસà«àª•àª¾àª°à«€ બને તેનà«àª‚ ખાસ ધà«àª¯àª¾àª¨ રાખવà«àª‚.
- નોકરો પà«àª°àª¤à«àª¯à«‡ કà«àªŸà«àª‚બી જેવો પà«àª°à«‡àª® àªàª°à«àª¯à«‹ વરà«àª¤àª¾àªµ રખાય.
- અઠવાડિક કà«àªŸà«àª‚બ ગોષà«àª à«€ રખાય,તેમાં સૌના નિખાલસ વિચારો દરà«àª¶àª¾àªµàª¾àª¯.