ફરિયાદ નહિ ધનà«àª¯àªµàª¾àª¦……………..
શેખસાદી સાહેબ ફારસી àªàª¾àª·àª¾àª¨àª¾ બહૠમોટા વિદà«àªµàª¾àª¨ હતા.àªàª®àª¨à«‡ ચાલીસ વરસ ની ઉમર પછી ગà«àª°àª‚થો વાચવાનà«àª‚ શરૠકરà«àª¯à«àª‚ હતà«àª‚. વિશાલ વાંચનને લીધે સાદી સાહેબ àªàª¾àª°à«‡ વિચારક બની ગયા હતા.જેથી તેમને લખેલા ગà«àª°àª‚થોને મોટા વિદà«àªµàª¾àª¨à«‹ પણ આજ સà«àª§à«€ પૂરà«àª£ રીતે સમજવા સમરà«àª¥ નથી બનà«àª¯àª¾.
કહેવાય છે કે શà«àª°à«€ (લકà«àª·à«àª®à«€àªœà«€) અને સરસà«àªµàª¤à«€ ને કà«àª¯àª¾àª°à«‡àª¯ મેળ જામતો નથી.શેખસાદી સાહેબ વિદà«àªµàª¾àª¨ હતા પણ ગરીબ હતા.àªàª®àª¨à«‡ પોતાની ગરીબી વારંવાર ખટકતી હતી.àªàª•àªµàª¾àª° મસà«àªœà«€àª¦àª®àª¾àª‚ અલà«àª²àª¾àª¨à«‡ પà«àª°àª¾àª°à«àª¥àª¨àª¾ કરતા તેમને કહà«àª¯à«àª‚ : ‘ હે પરવરદીગાર ! તૠમારા પર આટલો બધો નાખà«àª¶ કેમ છો ? મેં àªàªµà«€ કઈ મોટી àªà«‚લ કરી નાખી છે,જેથી હà«àª‚ સà«àª–ેથી ખાઈ -પી શકતો પણ નથી.કમસેકમ તૠàªàªŸàª²à«€ મહેરબાની તો કર.જેથી હà«àª‚ નિરાતે ખાઈ -પી શકà«àª‚.
ખà«àª¦àª¾àª¤àª¾àª²àª¾ જોડે ફરિયાદ સà«àªµàª°à«‚પે પà«àª°àª¾àª°à«àª¥àª¨àª¾ કરીને જયારે સાદી સાહેબ બહાર આવà«àª¯àª¾…..તà«àª¯àª¾àª°à«‡ તેમને અનેક àªà«€àª–ારીઓ પોતાની નજર સમકà«àª· જોયા.જેમાંથી કોઈ આંધળા હતા,કોઈક લà«àª²àª¾ લંગડા હતા,તો કોઈક બહેરા હતા. આ જોતાજ તેમના àªà«€àª¤àª°àª®àª¾àª‚ રહેલો વિવેક જાગૃત થઇ ગયો.
શેખસાદી સાહેબ મસà«àªœà«€àª¦àª®àª¾àª‚ પાછા વળà«àª¯àª¾ ,મસà«àªœà«€àª¦àª®àª¾àª‚થી બહાર નીકળતી વખતે કરેલી ફરિયાદ ધનà«àª¯àªµàª¾àª¦ માં પલટાઈ ગઈ.
બે હાથ જોડી દà«àª† દેતા તેઓ બોલà«àª¯àª¾: ‘ હે પરવરદીગાર તે મારા પર કેટલી બધી મહેરબાની કરી છે,બહાર ઉàªà«‡àª²àª¾ àªà«€àª–ારીઓ માંથી કોઈને આંખ નથી મળી, કોઈને કાન નથી મળà«àª¯àª¾,તો કોઈને પગ નથી મળà«àª¯àª¾…જયારે મને તો આંખ/ કાન/પગ બધà«àª‚જ બરાબર મળà«àª¯à«àª‚ છે,વળી ઠબધા તો àªà«€àª– માગીને ખાય છે.જયારે હà«àª‚ તો જાતે મહેનત કરીને કમાઈ ને ખાઉં છà«àª‚ ……. પà«àª°àªà« ! તને જેટલા ધનà«àª¯àªµàª¾àª¦ આપà«àª‚ તેટલા ઓછા છે.